બહેન એટલે " કિટા થી લઈ બીચ્ચા સુધીનો સંબંધ "
બહેન એટલે...
જેની સાથે બે ઘડી વાતો થાય
અને આંખ મીંચીને વિશ્વાસ કરાય
...
બહેન એટલે...
ભાઈને ખુશ કરવામાં પોતાનું દુ:ખ ભૂલી જાય...
બહેન એટલે...
" ભાઈ નાનો હોય કે મોટો
પણ બહેન માટે એ ઢીંગલો જ હોય છે. "