વર્ષનો બીજો મોટો ઘટાડો, 4 જૂને સેન્સેક્સ 5.74% ઘટ્યોઆજે બજારમાં 2686 અંક (3.31%) સુધીનો ઘટાડો જોવા મળ્યો છે
અમેરિકાના બજાર બાજરમાં નેસ્ડેક ઈન્ડેક્સ 10% થી તૂટતું જોવા મળ્યું હતું.અમેરિકામાં અનએમ્પ્લોયમેન્ટ ડેટા તેમજ મેન્યુફેકશરીંગ ડેટા અનુમાન કરતા બહુ ખરાબ આવ્યા
જાપાનનું નિક્કી 12.40% ઘટ્યું કારણ કે જાપાનની બેંક બેન્ક ઓફ જાપાન દ્રારા તેમના બેન્ચમાર્ક વ્યાજ દરમાં વધારો કર્યો.