નીરજ ચોપ્રા પાસે બરસી ફેંકમાં ભારત ને 🥈 સિલ્વર મેડલ અપાવ્યો.
હૉકીમાં ભારતીય ટીમ ને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે.
શુટિંગમાં 50M રાયફલમાં ત્રીજા ક્રમે સ્વપ્નીલ કુસલે બ્રોન્ઝ મેડલ.
10M પિસ્તોલ મહિલામાં ભારતીય મનું ભાકેર ને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
10M પિસ્તોલ મિક્સ ટીમ ઇન્ડિયાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
Olympic 2024 માં અત્યાર સુધીમાં ભારત પાસે
એ
1 સિલ્વર 4 બ્રોન્ઝ મેડલ છે.