હિંડનબર્ગે

Hindenburg Report; હિંડનબર્ગે નો નવો ખુલાસો; સેબી પર નિશાન.

હિંડનબર્ગે શું છે કેવી રીતે કામ કરે છે?

6 મે 1937ની આ વાત છે. જર્મનીનું એક એરશીપ જે જરૂર કરતાં વધારે હાઈડ્રોજન ગેસ ભરેલું હોય છે. તે એરશિપ નું નામ હિંડનબર્ગે હતું. જ્યારે હિંડનબર્ગે આગ લાગી ત્યારે એક મોટી દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટના માનવ ઇતિહાસમાં માની એક મોટી દુર્ઘટનાનો ગણવામાં આવે છે. હા દુર્ઘટનામાં 35 માણસોના મૃત્યુ થયા હતા. આ હિંડનબર્ગે એરશીપ અંદર 100 માણસોને ભરી અને લઈ જવામાં આવતા હતા. ત્યારે આ એરશીપ ની અંદર આગ લાગવાની ઘટનામાં 35 લોકોના મૃત્યુ થયા હતા.

નેથન એન્ડરસન નામનો વ્યક્તિ ઝેરૂસલામ માં એમ્બ્યુલન્સ ચલાવતો હતો. તે ઇઝરાયેલ નો રહેવાસી હતો. નેથનને યુનિવર્સિટી કનેક્ટિકન માંથી બેચલર ની ડિગ્રી મેળવી હતી. તેમણે ઈસવીસન 2017માં જે હિડનબર્ગ નામના મોટી દુર્ઘટના થઈ હતી તેમના નામ ઉપર એક કંપનીની શરૂઆત કરી. નેથનનું માનવું હતું કે હિંડનબર્ગેની જે ઘટના બની તે માણસ દ્વારા સર્જેલી ઘટના હતી. આવી ઘટના ફાઇનાન્સ ના ક્ષેત્રમાં ના થાય તે માટે તેમણે એક કંપનીની શરૂઆત કરી જેનું નામ હિંડનબર્ગે રીસર્ચ રાખવામાં આવ્યું. હિંડનબર્ગે રીસર્ચ કંપની દ્વારા ફાઇનાન્સ ક્ષેત્રમાં માનવ દ્વારા કરવામાં આવતા મોટા ગોટાળા ના થાય અને આમ માણસોના રૂપિયા બચી શકે તે માટે રોકવાના પ્રયાસો માટે આ કંપની સ્થાપવામાં આવી હતી.

હિંડનબર્ગેનો પહેલો રિપોર્ટ.

હિંડનબર્ગેના સ્થાપક નેથન એન્ડરસન તેમણે હેરી માર્કોપોલો સાથે મળીને વિશ્વનું સૌથી મોટું ફાઇનાન્સિયલ ગોટાળો પકડી પાડ્યો હતો. તેમનું નામ બર્નિંગ મેડોફ પોંજી સ્કીમ હતું.

હિંડનબર્ગેએ એક ફોરેન્સિક ફાઇનસિયલ રીસર્ચ કંપની છે. પરંતુ તે કેવી રીતે કામ છે? તે પ્રશ્ન મનમાં આવતો હોય છે. તો હિંડનબર્ગ શોર્ટ સેલ્લિંગ કરી અને રૂપિયા કમાય છે. હિંડનબર્ગ એ કોઈ કંપની વિષે રિસર્ચ કરે છે. અને ત્યાર બાદ પોતાના ઇન્વેસ્ટરો ને રિપોર્ટ આપે અને ત્યાર બાદ રિપોર્ટ પબ્લિકમાં મૂકે છે. અને શોર્ટ સેલ્લિંગ દ્વારા મોટો નફો કમાય છે.

હિંડનબર્ગ કઈ રીતે રૂપિયા કમાય છે.


આમ તો હિંડનબર્ગ એક રિચર્ચ કંપની છે. પરંતુ એક રિચર્ચ કંપની પૈસા કઈ રીતે કમાય તો હિંડનબર્ગ એ શોર્ટ સેલ્લિંગથી પૈસા કમાય છે. જે લોકો શેરમાર્કેટના અનુભવી હોય તેમને શોર્ટ સેલ્લિંગ વિશે ખબર હશે. પણ હું ટૂંક માં સમજવું તો શેરમાર્કેટમાં બે રીતે પૈસા કમાવાય છે. એક કે કોઈ પણ કંપનીના શેર ખરીદયા પશી તે શેરની કિંમત વધે ત્યારે તેને વહેંશીને પૈસા કમાવાય છે. અને બીજી રીત શોર્ટ સેલ્લિંગની રીતે જેમાં કોઈ પણ કંપની ના શેર બ્રોકર પાસેથી ઉધાર લાય અને માર્કેટ માં વહેંચવામાં. આવે ત્યારે બાદ નીચેના ભાવમાં ખરીદી અને બ્રોકરને પાછા આપી દેવામાં આવે ત્યારે નફો કમાય છે.

ટૂંકમાં ઉદાહરણ તરીકે કોઈ કંપનીના શેર 100 રૂપિયા ભાવના 10 શેર ને બ્રોકર પાસેથી ઉધાર લાય માર્કેટ માં વહેસી નાખવામાં આવે. ત્યાર 1000 રૂપિયાય હાથમાં આવે છે. જયારે તે શેર નો ભાવ નીચે આવે એટલે કે 80 રૂપિયા એ આવ્યો ત્યારે 10 શેર ખારીદી કરવામાં આવે. એટલે 800 રૂપિયા થાય. જે પેહલા 1000 રૂપિયા માંથી બાદ કરતા 200 રૂપિયા વધે તે નફો થાય. અને જે 80 રૂપિયા ના 10 શેર લીધેલા છે તેને બ્રોકરના ઉધાર સુકાતે કરવામાં આવે છે. આમ શોર્ટ સેલ્લિંગ થી રૂપિયા કમાવાય છે. હિંડનબર્ગ આ રીતે રૂપિયા કમાય છે. આતો માત્ર એક ઉદાહરણ છે. પરંતુ હિંડનબર્ગ લખો ડોલર માં કમાય છે. બ્રોકર પાસેથી ઉધાર લેવા માટે પણ ફંડ બ્રોકર ને આપવું પડતું હોય છે.

હિંડનબર્ગે

હિંડનબર્ગને જે કંપની પાર શંકા હોય તેના પાર રિચર્ચ કરે છે. તે કંપનીમાં કોઈ ઘોટાળા થાય રહ્યા હોય કે નહિ તેના વિષે રિસર્ચ કરે છે. આ રિસર્ચ ઘણા લાંબા સમય સુધી પણ સાલતી હોય છે ધણી વાત તો વર્ષો પણ લાગી જાય છે.પોતાની રિસર્ચ પૂર્ણ થાય એટલે હિંડનબર્ગ પોતાના ઇન્વેસ્ટરોને રિસર્ચ રિપોર્ટ આપે છે.

ઇન્વેસ્ટરો તે રિપોર્ટ આધારે કંપનીના શેર કે બોન્ડ પાર શોર્ટ પોઝિશન બનાવે છે. ત્યાર બાદ હિંડનબર્ગ પોતાનો રિસર્ચ રિપોર્ટ પુબ્લીક કરે છે. રીપૉટના કારણે કંપની ના શેરના ભાવ ઘટવા માંડે અને હિંડનબર્ગના ઇન્વેસ્ટરો ને મોટા નફો થતો હોય છે. આ નફા નો અમુક ટાકા હિસ્સો હિંડનબર્ગને મળતો હોય છે. આ રીતે હિંડનબર્ગ પૈસા કમાય છે. આ રીતે નફો મેળવવો એ અમેરિકામાં સંપૂર્ણપણે કાયદેસર માનવામાં આવે છે.

હિંડનબર્ગેના રિપોર્ટ

હિંડનબર્ગ એક એવી કંપની સે કે તેનું એડ્ર્સ પણ જોવા મળતું નથી . વિકિપીડિયાના માનવા પ્રમાણે હિંડનબર્ગમાં 5 માણસો કામ કરે છે. છતાં પણ માણસો હિંડનબર્ગના રિપોર્ટ પણ વિસવાસ ધરાવે છે.

વિશ્વાસ ધરાવવાંનું મોટું કારણ એ સે કે હિંડનબર્ગ છેલ્લા 5 વર્ષમાં તેમણે ટોટલ 45 રિસર્ચ રિપોર્ટ આપ્યા છે. તેમાંથી 75% રિપોર્ટ ખરા ઉત્તરીયા છે. અને તેમાંથી 29 રિપોર્ટ તો એવા છે કે તે કંપની ના શેરના ભાવ 50% થી પણ વધૂ નીચે ગયા છે. આમ હિંડનબર્ગ મોટો નફો કમાય છે. અદાણીગુપ પર રિપોર્ટ આપ્યા પહેલા હિંડનબર્ગ નિકોલા નામની કંપની પાર પોતાનો રિપોર્ટ આપ્યો હતો નિકોલા ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની છે. આ રિપોર્ટ વખતે હિંડનબર્ગને સૌથી વધુ નફો થયો હતો. રિપોર્ટ આવ્યા પેહલા નિકાલ ની વેલ્યુ 34 બિલિયનની હતી તે રિપોર્ટ આવ્યા પછી 1.3 બિલિયનની રહી ગઈ હતી. આમ રિપોર્ટ પછી કંપનીને ખુબજ નુકશાન વેઠવું તો પડે સાથે સાથે નવા કોર્ટ કેસ પણ લગતા હોય છે.

હિંડનબર્ગનો અદાણી પર રિપોર્ટ

24 જાન્યુઆરી 2023 ના રોજ અદાણી ગુપ પાર હિંડનબર્ગ દ્વારા રિપોર્ટ રજુ કરવા આવ્યો હતો. ત્યારે તેમને અદાણી ના શેર પાર નહિ પરંતુ અદાણીગુપ બોન્ડ પાર શોર્ટ સેલ્લિંગ પોઝિશન લીધી હતી. તેનું મોટું કારણ ર હતું કર હિંડનબર્ગના ઇન્વેસ્ટરો પાસે અદાણી ના શેર લે વેશ કરવાનું લાયસન ના હતું. આથી તેમને બોન્ડ પાર રોકાણ કર્યું હતું. હિંડનબર્ગનું માનવું એવું હતું કે 85% ભાવ નીચે જશે. આમ અદાણીગૃપની વેલ્યૂ 86 અરબ ડોલર ઘટી હતી . અદાણી વિશ્વના ધનિક વ્યકિમાં ત્રીજા નંબર થી નાવમાં નંબર પાર આવી ગયા હતા.

ભારતની અંદર અદાણી પાર રિપોર્ટ આવ્યા બાદ શેરની વાતો થતી હતી પરંતુ ગેમ તો બોન્ડ માર્કેટમાં રમાય હતી. દુનિયાની સૌથી મોટી બેંક ક્રેડિટ સ્વિસ દ્વારા અદાણી ગુપ બોન્ડને 0 રેટિંગ આપી હતી. તેમનો મતલબ કે અદાણી બોન્ડ પર લોન નહિ મળી શકે અને લોન લીધેલ હોય તો બીજી કોઈ કોલેટરલ જમા કરાવવી પડે. ટ્રેડર બોન્ડ પાર લોન લાય અને તે ફંડ થી ટ્રેડિંગ માટે વપરાતા હોય છે.
અદાણી પારનો રિપોર્ટ 106 પેજનો હતો તેમાં ટોટલ 88 પ્રશ્નો પુસવામાં આવ્યા હતા . અને 720 જેટલી ખામીઓ દર્શાવેલી હતી અને તેના પ્રુફ પણ આપવામાં આવ્યા હતા.

હિંડનબર્ગનો નવો ખુલાસો!

હિંડનબર્ગ જયારે પણ કોઈ રિપોર્ટ આપે ત્યારે તે કંપની અને સાથે દેશ તેમજ આમ માણસોને ઘણું નુકશાન વેઠવું પડે છે. હિંડનબર્ગ દ્વારા આ ભારતીય કંપની પર બીજીવાર કાયક કરવાનું વિષારી રહી છે. 24 જાન્યુઆરી 2023માં અદાણી પર, અને હવે તેમને ટીવ્ટ દ્વારા જાણ કરી છે. કે ભારતમાં કંઈક મોટું થવા જાય રહ્યું છે.

ભારત આજે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઘરાવે અને આત્મનિર્ભરની દિશામાં જાય રહ્યું છે. ત્યારે હિંડનબર્ગ દ્વારા બીજા વાર કંઈક કરવા જય રહ્યું છ. હવે એ જાણવાનું રહ્યું કે હિંડનબર્ગના લિસ્ટમાં કઈ કંપની કે પછી કોઈ એસેટ મેનેજમેન્ટ કંપની આવે. આજે ભારતીય શેરબજાર છેલ્લા 2 વર્ષની ઘણો પ્રોફિટ આપી રહ્યું છે. તો એ વિસરાવાનું રહ્યું કે નવા ખુલાસાથી ભારતીય શેરબજારમાં કેવો માહોલ જોવા મળશે.

ફરીવાર હિંડનબર્ગ દ્વારા અદાણીગ્રુપ અને સેબી પર સવાલ.

હિંડનબર્ગે
  1. અદાણીગ્રુપ પર જોરદાર આક્ષેપ અને પુરાવા આપ્યાના. 18 મહિના બાદ પણ મોરેસીરસ સ્થિત શેલ એન્ટિટી દ્વારા શંકાશ્પદ વેપાર અને સ્ટોક મેનુપલેસન કરવામાં આવે. તેના પાર કોઈ પગલાં નથી લેવામાં આવ્યા . કોર્પોરેટ ઇતિહાસનો સૌથી મોટો ઘોટાળો હતો .
  2. સબુત આપ્યા હોવા છતાં તેમજ 40 જેટલા સ્વતંત્ર મીડિયાની તાપસ. પશી પણ સેબી દ્વારા કોઈ સોકચ્ચ પગલાં લેવામાં નથી આવ્યા.
  3. સેબી દ્વારા અદાણીગ્રુપ પાર કાયદાકીય કાર્યવાહી કરવામાં ખાસ રસ નથી ધરાવ્યો. કારણ કે આઈ પી ઈ પ્લસ ફંડ એક નાનું ઓફશોર મોરેશિયસ ફંડ છે. કે જે અદાણીના ઇન્વેસ્ટર દ્વારા ઇન્ડિયા ઇન્ફોલાઇન ( આઈ આઈ એફ એલ ) દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. જે એક વેલ્થ મેનેજમેન્ટ ફર્મ છે. તેનો વાયરકાર્ડ ઘોટાળામાં હાથ છે.
  4. ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી દ્વારા આ ફર્મનો ઉપયોગ કરી ભારતીય બજારમાં રોકાણ કરવા ઉપયોગ કર્યો છે. જેની અંદર અદાણીગ્રુપને વીજળી ઉપકરણોના ઓવરઈંવોઇસ થી ફંડ પ્રા થયું છે.
  5. વિસલબ્લોવર દસ્તાવેજોથી જાણવા મળ્યું છે. કે સેબીના વર્તમાન અધ્યક્ષના માધવી બુશ અને તેમના પતિ પાસે અદાણી મનીસૈફીન ઘોટાળા ઉપયોગ ધેરાયેલા બને અસ્પટ ફંડોમાં ભાગ હતો.

હિંડનબર્ગનો સેબી પર રિપોર્ટ જોવા માટે અહીં ક્લિક કરો pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *