Independence day

Independence day 2024; સ્વતંત્રતા દિવસની ખાસ મહત્વની વાતો.

સ્વતંત્રતા દિવસ એ ભારતનો હત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે બ્રિટિશ શાસનના ઘણા વર્ષોની ગુલામી બાદ આઝાદ થયો. આટલા માટે આપણે સૌવ 15મી ઓગસ્ટના રોજ દર વર્ષે સ્વતંત્રતા દિવસનો તહેવાર માનવીએ છીયે. સ્વતંત્રતા દિવસ ભારત માટે ગૌરવ અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે. સ્વતંત્રતા દિવસના રોજ દેશ માટે બલિદાન આપનાર સ્વતંત્ર સેનાનીની યાદ અપાવે છે. તો આવી સ્વતંત્રતા દિવસIndependence day 2024; સ્વતંત્રતા દિવસની ખાસ મહત્વની વાતો વિશે જાણીયે.

Independence day
Independence day 2024

Independence day 2024; સ્વતંત્રતાની માટે પહેલું આંદોલન .

ઘણા વર્ષોથી અંગ્રજ શાસન દ્વારા ભારત પર રાજ કર્યું. તેના વિરોધ પણ થયા. પરંતુ અંગ્રેજ શાસન દ્વારા લગાવવામાં આવતા કાયદા અને જો હુકમી સમયાંતરે વધતી જતી હતી. તેના વિરોધ કરવામાં આવતો પરંતુ 1857ના આંદોલનમાં પહેલી વાર પૂર્ણસ્વરાજની ગુંજ ઉઠી.. જે સમગ્ર ભારતમાં વ્યાપી અને જુદી જુદી સ્થળો પર ઉગ્ર આંદોલન થવા લાગ્યા. આમ સૌવ પ્રથમ વાર સ્વતંત્રતા માટેનું પહેલું આંદોલન 1857ના આંદોલનને માનવામાં આવે છે .

Independence day 2024; રાષ્ટ્ર ધ્વજ વિશે મહત્વતા.

ભારતના રાષ્ટ્ર ધ્વજની ડિજાઇન બનાવનાર પિંગલી વૈંકયા દ્વારા બનાવવામાં આવી હતી. 1921માં મૂળ ડિજાઇન મહાત્મા ગાંધીજી દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. આપણા રાષ્ટ્ર ધ્વજમાં ત્રણ રંગો કેસરી , સફેદ અને લીલો દર્શાવેલા છે. સફેદ કલરના પાટા પર વચ્ચે અશોક ચક્ર આવેલું છે. અશોક શક્રમાં 24 આરા હોઈ છે. રાષ્ટ્ર ધ્વજના ત્રણ રંગનું પણ મહત્વ છે. જેમાં કેશરી કલર એ શોર્ય અને સાહસનું પ્રતીક માનવામાં આવે છે. સફેદ કલર એ શાંતિનું પ્રતીક છે. જયારે લીલો રેંગ એ ભુમી અને હરિયાળીનું પ્રતીક તરીકે માનવામાં આવે છે.

Independence day 2024; રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્ર ગાન.

ભારતના રાષ્ટ્રગીત અને રાષ્ટ્ર ગાન વિષે ધનુ બધું કન્ફુઝન થતું હોઈ છે. તો આપણે થોડું તેના વિષે પણ જાણી લઈએ. તો

1. રાષ્ટ્રીય ગીત

વંદે માતરમ્ એ ભારતનું રાષ્ટ્રીય ગીત છે .

વંદે માતરમ્ ગીત બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા સંસ્કૃત ભાષામાં લખેલું છે .

વંદે માતરમ્ ગીતને જન ગન મન ની જેટલું મન આપવામાં આવે છે .

વંદે માતરમ્ ગીત આઝાદીના આંદોલનમાં ભારતીય લોકોનું પ્રેરણા ના સ્ત્રોત તરીકે ગણવામાં આવતું.

વંદે માતરમ્ ગીત સૌવપ્રથમવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસ 1896ના અધિવેશનની અંદર રવીન્દ્રનાથ દ્વારા ગાવામાં આવ્યું હતું.

આ ગીત ના પહેલા બે છંદને કોંગ્રસ કાર્ય સમિતિ દ્વારા ઓટોબર 1937માં ભારતના રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપવામાં આવી.

2. રાષ્ટ્ર ગાન

જન ગન મન એ ભારતનું રાષ્ટ્ર ગાન છે.

જન ગન મન એ નોબલ પુરષ્કાર વજેતા રવીન્દ્રનાથ ટાગોર દ્રારા લખવામાં આવેલ ભજન છે. આ ભજન “ભારત ભાગ્ય વિધાતા” નો પેહલો શ્લોક છે.

જન ગન મન ને ભારતીય સંવિધાન સભાના છેલ્લા સત્રના છેલ્લા દિવસે 24 જાન્યુઆરી 1950 ના રોજ સ્વીકૃતિ આપવામાં આવી. તેને ભારતના રાષ્ટ્ર ગાન તરીકે માન્ય તરીકે સ્વીકારવામાં આવ્યું.

Independence day 2024

Independence day 2024; સ્વતંત્રતા દિવસની ઉજવણી

ભારતના રાષ્ટ્રીય તહેવારની ઉજવણી લાલકિલ્લા તેમજ જુદી જુદી સરકારી કચેરીઓ તેમજ સ્કૂલ અને કોલેજોમાં ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવે છે. 15મી ઓગસ્ટની ઉજવણીની તૈયારીઓ અગાવથી કરી દેવામાં આવે છે. 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં વિવિધ પ્રકારના રાખવામાં આવે છે. જેમાં પરેડ સાંસ્કુતિક કાર્યકમો તેમજ ધ્વજ વંદનના કારકર્મ રાખવામાં આવતા હોય છે. પ્રધાનમંત્રી દેશને સંબોધન કરે છે. દેશની હાર એક નાની શાળામાં પણ વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.

Independence day 2024; 15મી ઓગસ્ટ 2024માં ઉજવણી

ભારત દેશની આઝદીના 78 મોં સ્વંતત્રતા દિવસ આપણે ઉજવવા જઈ રહ્યા છે. ભારતની સ્વતંત્રતા દિવસની થીમ ” વિકસિત ભારત ” છે. જેમાં 2047 સુધીમાં ભારતને વિકસીત કરવાના વિજન સાથે આગળ વધી રહ્યું છે. આજે વિશ્વ હરેક ક્ષેત્રમાં વિકાશ કરી રહ્યું છે. તે વિકાર ની હોળ માં ભારત પણ પોતાની ગતિ ઝડપથી વધારી રહ્યું છે. ભારત આજે માકે ઈન ઇન્ડિયા એટલે કે આત્મનિર્ભર ભારત ના રસ્તા પર ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે .

આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની અનેક ઈન્સેન્ટિવ સ્કીમ દ્વારા નાના ઉદ્યોગને પ્રોત્સાહન અને આર્થિક યોગદાન એની રહ્યું છે. આઝાદીની એટલા વરસો બાદ હવે ભારત દુનિયાના દેશોને સાથે સાલી રહ્યું છે. આજે આખી દુનિયામાં ભારત દેશ નું ઘણું મહત્વ વધી ગયું છે. આજે ભારત દરેક ક્ષેત્રમાં આગળ છે. ભારત આજે સ્પેસ, ટેક્નોલોજી, ડિઝીટાલ પેયમેન્ટ અને इન્ફ્રાસ્ટ્રકચ માં ખુબ જ ઝડપ થી વિકાસ કરી રહ્યું છે.

Is it 78th Independence Day 2024?

ભારત દેશની આઝદીના 78 મોં સ્વંતત્રતા દિવસ આપણે ઉજવવા જઈ રહ્યા છે. ભારતની સ્વતંત્રતા દિવસની થીમ ” વિકસિત ભારત ” છે.

Is this 77th Independence Day?

ભારત દેશની આઝદીના 78 મોં સ્વંતત્રતા દિવસ આપણે ઉજવવા જઈ રહ્યા છે.
No, its 78th Independence Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *