ભારત દેશની આઝદીના 78 મોં સ્વંતત્રતા દિવસ આપણે ઉજવવા જઈ રહ્યા છે.

ભારતના રાષ્ટ્ર ધ્વજની ડિજાઇન બનાવનાર પિંગલી વૈંકયાએ બનાવવામાં આવી હતી.

'જન ગન મન' એ નોબલ પુરષ્કાર વિજયતા  રવીન્દ્રનાથ ટાગોર દ્રારા લખવામાં આવેલ ભજન ” ભારત ભાગ્ય વિધાતા ” નો પેહલો શ્લોક છે.

વંદે માતરમ્ ગીત બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા સંસ્કૃત ભાષામાં લખેલું છે .

"જન ગન મન" 24 જાન્યુઆરી 1950 ના રોજ ભારતના રાષ્ટ્ર ગાન તરીકે માન્યતા આપવામાં આવી.