Ups પેન્શન સ્કીમ

Ups પેન્શન સ્કીમ કોને લાગુ પડશે ? કોને થશે ફાયદો ? કોણ જોડાય શકે ?

શનિવાર, 25 ઓગસ્ટના રોજ યુનિયન કેબિનેટ દ્રારા નવી પેન્શન સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અપાણને ઘણા પ્રસ્નો થાય. ઓલ્ડ પેન્શન સ્કીમ, NPS અને હવે યુનિયન કેબિનેટ દ્વારા નવી Ups પેન્શન સ્કીમને સમજીએ. નવા યુનિફાઇડ પેન્શન સ્કીમની જાહેરાત કરવામાં આવી છે. તો કઈ પેન્શન સ્કીમમાં સાથે જવું UPS વધુ ફાયદો થાય તે જાણવા માટે નવી પેન્શન સ્કીમ વિષે જાણીયે.

UPS પેન્શન સ્કીમ શા માટે લાવવામાં આવી.

25 ઓગસ્ટ ના રોજ સમાચાર સામે આવ્યા કે યુનિયન કેબિનેટ દ્વારા નવી UPS પેન્શન સ્કીમ ને મંજૂરી મળી ગઈ છે. કારણ કે NPS ને લય અને ખુબજ પ્રોબ્લેમ્સ અને અપોઝિશન દ્વારા ખુબજ વિરોધ કરવામાં આવતો હતો.  NPS ને લાય પણ ઘણા પ્રસ્નો હતા કે કોઈ ફિક્સ પેન્શન ન મળતું અને જે પેન્શન મળતું તે ખુબજ ઓછું હતું. એટલે nps નો વિરોધ ખુબજ હતો. અને અમુક રાજ્યો જેવા કે હિમાચલ પ્રદેશ , રાજસ્થાન અને કર્ણાટક જેવા રાજ્યો માં OPS ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરી હતી.

Ups પેન્શન સ્કીમ
Ups પેન્શન સ્કીમ

સેન્ટ્રલ ગૌરમેન્ટ NPS પેન્શન સ્કીમના વિરોધના કારણે UPSને મંજૂરી આપી દીધી છે. રાજ્યોની આગામી ચૂંટણી આવતી હોવાથી કોઈ પણ સમયના વિલંબ વગર આ મંજૂરી આપવામાં આવી છે.

UPS પેન્શન સ્કીમ શું છે?

ભારત સરકાર દ્રારા UPS લીલી જંડી આપ્યા બાદ હવે UPS પેન્શન સ્કીમ શું છે તે જાણવું અતિ મહત્વનું છે. તો UPS માં ફિક્સ પેન્શન કે જે NPS માં ન હતું તે હવે મળવા પાત્ર થશે. એનો ફાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટના કાર્મસારીને થશે અને સાથે સાથે રાજ્યોમાં પણ લાગુ પડશે. UPS સ્કીમએ 1 એપ્રિલ 2025 થી લાગુ કરવામાં આવશે.

Ups પેન્શન સ્કીમ
Ups પેન્શન સ્કીમ

UPS ના ફાયદા.

  1. એસ્યોર્ડ પેન્શન મળશે. જે તે સર્વિસમેન જો 25 વર્ષ ની સર્વીશ પૂર્ણ કરશે. તેને 12 માસના સરેરાશ બેજીક પગારના 50% પેન્શન મેળવવાપાત્ર થશે. ઉદાહરણ તરીકે, કોઈ કર્મસારીનો છેલ્લા 12 માસનો સરેરાશ બેજીક પગાર 1 લાખ છે. તો તેમને 50 હાજર જેટલું પેન્શન મળવા પાત્ર થશે.
  2. કે કોઈ પણ સર્વિસમેન 25 વર્ષ કરતા ઓછી સર્વીશ હશે તો તેને તે પ્રાણને ઓચ્છુ પેન્શન મળશે. પરંતુ 10 વર્ષ તો સર્વીશ ના હોવા જરૂરી છે.
  3. UPS ઓછમાં ઓછુ પેન્શન 10,000 તો મળવા પાત્ર થશે તે માટે કર્મ્શારીએ 10 વર્ષ ની સર્વિસ હોવી જરૂરી છે.
  4. જે કર્મસારી NPS સાથે જોડાયેલ હતા અથવા છે તેવા કર્મસારી પોતાની ઈચ્છા પ્રમાણે UPS પેન્શન સ્કીમમાં જોડાય શકે છે.
  5. જો કોઈ કર્મસારી રીટાયર થયા પશી મૃત્યુ પામે તો તેના ફેમેલી ના નોમિની ને પેન્શન ના 60% મળવા પાત્ર થશે. કોઈ કર્મસારીનું પેન્શન 50,000 હોય. તેના મૃત્યુ બાદ નોમિની ને 60% એટલે કે 30,000 જેટલી રકમ મળવી પાત્ર હશે.
  6. UPS પેન્શન સ્કીમમાં જે પેન્શન મળશે. તે ઇન્ફુલ્યુસન ( મોંઘવારી ) ના પ્રમાણે વધતું રહેશે. તેવી પણ જોગવાય કરવામાં આવી છે.

UPS સ્કીમનો કોને ફાયદો થશે. 

સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મસારી એ સીધોજ ફાયદો થશે. 23 લાખ જેટલા કર્મસારીને ફાયદો થશે. અને રાજ્ય સરકાર અપનાવે તો 90 લાખ કર્મસારીને ફાયદો થશે. UPS સ્કીમએ 1 એપ્રિલ 2025 થી લાગુ કરવામાં આવશે.

આ પણ જુવો UPI CIRCLE; જાણો શું છે? અહીં જુઓ

Conclusion

આ આટિર્કલની અંદર નવી પેન્શન સ્કીમ વિષે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં ફાયદાઓ અને ક્યારે અમલ થશે કોને લાભ મળશે તેવી માહિતી આપી છે.

What is UPS in pension scheme?

ભારત સરકાર દ્રારા UPS ને લીલી જંડી આપ્યા બાદ હવે UPS પેન્શન સ્કીમ શું છે તે જાણવું અતિ મહત્વનું છે. તો UPS પેન્શન સ્કીમમાં ફિક્સ પેન્શન કે જે NPS માં ન હતું તે હવે મળવા પાત્ર થશે. એનો ફાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટના કાર્મસારીને થશે અને સાથે સાથે રાજ્યોમાં પણ લાગુ પડશે. UPS પેન્શન સ્કીમએ 1 એપ્રિલ 2025 થી લાગુ કરવામાં આવશે.

What is the pension for up government employees?

સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મસારી એ સીધોજ ફાયદો થશે. 23 લાખ જેટલા કર્મસારીને ફાયદો થશે. અને રાજ્ય સરકાર અપનાવે તો 90 લાખ કર્મસારીને ફાયદો થશે. UPS પેન્શન સ્કીમએ 1 એપ્રિલ 2025 થી લાગુ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *