Realme 13Pro 5G

Realme 13 Pro 5G launch date, specification and Price in India; રીયલમીનો આવ્યો નવો ફોન જબરદસ્ત સ્પેસિફિકેશન સાથે.

Realme 13 Pro 5Gએ 29 ઓગસ્ટના રોજ લોન્ચ થયો છે. આ ફોન તેમની સ્પેસિફિકેશનના લીધે ખુબજ પ્રસલિત થયો છે. Realme 13+ 5Gની અંદર 6.7 inch, AMOLED ડિસ્પ્લે આપેલી છે. તેમજ 5200 mAh Battery પણ આપેલી છે. અને કિંમત પણ બજેટ ના પ્રમાણે છે.

Realme 13 Pro 5G Specifications

Android v14 ની સાથે Realme 13 Pro સ્માર્ટફોન લોન્સ થયો છે. જેમાં ડ્યુઅલ સિમ 5G નેટવર્ક છે. તેમાં 50 MP + 8 MP + 2 MP Triple Rear Camera નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 32 MP Front Camera નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે વિડિઓ ક્રીયેરટ માટે ખુબજ મહત્વની બાબત ગણવામાં આવે છે. તેમજ આ ફોનની અંદર બીજા ઘણા બધા ફિસર્સ સાથે આવે છે. તેમજ Snapdragon નું પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે.

FeatureDetails
Operating SystemAndroid v14
Thickness8.41 mm (Thick)
Weight183.5 g (Light)
Fingerprint SensorIn-display
Display Size6.7 inches
Display TypeAMOLED
Resolution1080 x 2412 pixels
PPI393
Peak Brightness2000 nits
Dimming Technology2160Hz PWM High-Frequency Dimming
Contrast Ratio5000000:1
Color Gamut100% DCI-P3
Brightness Adjustment20000 levels
ProtectionCorning Gorilla Glass 7i
Refresh Rate120 Hz
Touch Sampling Rate240 Hz
Display TypePunch Hole
Rear Camera50 MP + 8 MP + 2 MP Triple with OIS
Video Recording4K @ 30 fps
Front Camera32 MP
Rear Camera SensorSony LYT-600
ChipsetQualcomm Snapdragon 7s Gen2
Processor2.4 GHz, Octa Core
RAM8 GB + 8 GB Virtual RAM
Internal Storage128 GB
Expandable StorageNot Supported
Networks4G, 5G, VoLTE
Bluetoothv5.2
WiFiStandard support
USBUSB-C v2.0
Battery Capacity5200 mAh
Charging45W SUPERVOOC
Reverse ChargingSupported
Specifications

Realme 13 Pro 5G Display

Realme 13Pro 5G
Realme 13 Pro Display

6.7 inch, AMOLED ડિસ્પ્લે આપવમાં આવેલી છે. જેનું રિઝોલ્યુશન 1080 x 2412 pixels અને 393 ppi આપેલું છે. ડિસ્પ્લે Corning Gorilla Glass 7i પ્રોટેકશન સાથે આપવામાં આવી છે. 120 Hz Refresh Rate, 240 Hz Touch Sampling Rate સાથે પંચ હોલ ડિસ્પ્લે આપવાં આવેલી છે.

Realme 13 Pro 5G Camera

Realme 13Pro 5G
Realme 13Pro 5G Camera

આ ફોનની કેમેરાની વાત કરીયે તો 50 MP + 8 MP + 2 MP Triple Rear Camera છે. તે OIS જેવા જબરદસ્ત ફૂયુસર્સ સાથે આપવામાં આવેલ છે. આ કેમેરામાં અદ્ભૂત ફૂયુસર્સ છે. તેમજ 4K @ 30 fps UHD Video Recording પણ સપોર્ટ કરે છે. ફોર્ન્ટ કેમેરાની વાત કરીયે તો 32 MP Front Camera આપવામાં આવે છે. અને કેમેરા સેન્સર Sony LYT-600 ના વાપરવામાં આવ્યા છે. જે એક જબરદસ્ત માનવામાં આવે છે.

Realme 13 Pro 5G Battery

ફોનની અંદર બેટરી ખુબજ મહત્વનો ભાગ ગણવામાં આવે છે. જયારે Realme 13+ 5G ની અંદર 5200 mAh Battery  આપવામાં આવી છે. જેની સાથે 45W SUPERVOOC Charge પણ આપવામાં આવ્યું છે. તેમજ તેમાં ફ્યુસર્સ માં Reverse Charging નું ફ્યુસર્સ પણ આપવામાં આવ્યું છે.

Realme 13 Pro 5G processor

કોઈપણ ફોન માં મુખ્ય ગણવામાં આવતું હોય તો તે ફોનનું પ્રસેકસર છે. આ ફોનેની અંદર Snapdragon 7s Gen2 પ્રોસેસર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે  2.4 GHz, Octa Core  Processor છે. ખુબજ પાવરફુલ ગણવામાં આવે છે. જે ફોનની સ્પીડ અને પરફોર્મન્સ ને બુસ્ટ કરવામાં ખુબ જ મદદગાર સાબિત થયું છે.

Read more:

Ups પેન્શન સ્કીમ કોને લાગુ પડશે ? કોને થશે ફાયદો ? કોણ જોડાય શકે ?

Realme 13 Pro 5G Price in India

આ ફોનની કિંમતની વાત કરીયે તો Realme નો ફોન એ જુદાજુદા વેરિયંટ સાથે લોન્સ થયો છે. બેસ વેરિયેન્ટની કિંમત 8GB+128GB ₹21,590 છે. જયારે 8GB+256GB ની કિંમત  ₹22,864 છે. અને ટોપ વેરિયંટ 12GB+512GB ની કિંમત   ₹26,449 માર્કેટમાં સાલી રહી છે. અત્યારે આ ફોન ઓનલાઇન Realme ની સાઈટ પણ ઉપલબ્ધ છે. ખરીદવા માટે અહીં ક્લિક કરો.

Conclusion

Realme દ્વારા અવારનવાર નવા ફોન લોન્સ કરવામાં આવે છે. હમણાં જ realme 13 pro લોન્સ કરવામાં આવ્યો તેના વિશે માહિતી આપી છે. ફોનના ફૂયુસર અને સ્પેસિફિકેશન ની માહિત આપી છે. અને તેની કિંમત પણ આપવામાં આવી છે. કિંમત સમય અંતરે ફેરફાર થાઈ શકે છે.

What is the price of Realme 13 Pro?

આ ફોનની કિંમતની વાત કરીયે તો Realme નો ફોન એ જુદાજુદા વેરિયંટ સાથે લોન્સ થયો છે. બેસ વેરિયેન્ટની કિંમત 8GB+128GB ₹21,590 છે. જયારે 8GB+256GB ની કિંમત  ₹22,864 છે. અને ટોપ વેરિયંટ 12GB+512GB ની કિંમત   ₹26,449 માર્કેટમાં સાલી રહી છે.

When did the Realme 13 Pro launch in India?

Realme 13 Pro 5Gએ 29 ઓગસ્ટના રોજ લોન્ચ થયો છે. આ ફોન તેમની સ્પેસિફિકેશનના લીધે ખુબજ પ્રસલિત થયો છે. Realme 13+ 5Gની અંદર 6.7 inch, AMOLED ડિસ્પ્લે આપેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *