IC 814 કંધાર હાઇજેક નેટફ્લિક્સ વેબ સિરીઝ નો વિવાદ શું છે. જાણો
IC 814 કંધાર હાઇજેક વેબ સિરીઝ અમુભાવ ચિન્હા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. જે હાલ વિવાદનું કારણ બની છે.
IC 814 કંધાર હાઇજેક વેબ સિરીઝ એ સત્યઘટના પર બનેલી છે. જે કંધાર એરપ્લેન હાઇજેક ઘટના પાર બનેલી છે. જે નેટફ્લિક્સ પર રીલિઝ થય છે.
વેબ સિરીઝમાં આંતકવાદીઓ નામને લયને વિવાદમાં છે. જેમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મને ઠેસ પોહસે એ રીતે બતાવવામાં આવ્યું છે.
IC 814 કંધાર હાઇજેકના આંતકવાદીઓ અસલી નામ ઇબ્રાહિમ અખ્તર, શાહિદ અખ્તર, અહેમદ ઝહીર મિસ્ત્રી અને શાકિબ હતા
IC 814 ના હાઇજેકર પોતાના અસલી નામ સુપાવવા માટે કોડ નામ વપરાતા હતા. જેમ કે ‘મિસ્ત્રી ઝહીર’નું કોડ નામ ‘ભોલા‘ તેમજ ‘શાકિબ’ નું ‘શંકર’તેમજ ‘શાહિદ અખ્તર’ નું ‘ડૉક્ટર’ અને ‘ઇબ્રાહિમ અખ્તર’ નું ‘ચીન’ હતું.
જયારે વેબ સિરીઝમાં અસલી નામ ની જગ્યાએ કોડ નામ વાપરવામાં આવ્યા જેથી વિવાદ ઉઠ્યો છે. જેની ફરિયાદ હાઈકોર્ટમાં કરવામાં આવી છે.
હાઇકોર્ટની ફટકાર બાદ નેટફ્લિક્સ ડિસક્લેમર અપડેટ કર્યું છે. જેમાં આંતકવાદીઓના અસલી નામ અને કોડ નામ બતાવવામાં આવ્યા છે.