Samsung દ્વારા નવો બજેટ સ્માર્ટફોન 2 સપ્ટેમ્બર 2024 ના રોજ લોન્સ કરવામાં આવ્યો છે. આ ફોન Samsung Galaxy A06 જે એકદમ નાના બજેટ માં સારી એવી સ્પેસિફિકેશન સાથે લોન્ચ કર્યો છે. આ ફોન ની અંદર 4GB RAM અને 64GB Storage સાથે લોન્ચ થયો છે તેની કિંમત જાણી ને તમે ચોંકી જાસો.
Table of Contents
Specifications
Samsung Galaxy A06 સ્પેસિફિકેશન ની વાત કરીયે તો આ ફોન તેની કિંમત પ્રમાણે જોરદાર બજેટ સ્માર્ટફોન માનવામાં આવે છે. જેની અંદર MediaTek Helio નું પ્રોસેસર અને 6.7″ (17.02 cm) ની ડિસ્પ્લે આવે છે. તેમજ બજેટ સ્માર્ટફોન હોવા છતાં તેની અંદર 5000 mAh બેટરી 25W Fast Charging સપોર્ટ સાથે આવે છે.
Category | Details |
---|---|
Performance | Chipset: MediaTek Helio G85 CPU: 2GHz Dual core (Cortex A75) & 1.8GHz Hexa core (Cortex A55) Architecture: 64-bit Fabrication: 12 nm RAM: 4 GB (LPDDR4X) Graphics: Mali-G52 MC2 |
Design | Build: Plastic back panel Dimensions: 167.3 x 77.3 x 8 mm Weight: 189 g Colors: Black, Gold, Light Blue Unlock: Fingerprint, Face unlock |
Display | Resolution: 720 x 1600 pixels Aspect Ratio: 20:9 Type: PLS LCD Size: 6.7 inches Pixel Density: 262 ppi Touchscreen: Yes Screen-to-body Ratio: 83.8% |
Camera | Rear: 50 MP (f/1.8) + 2 MP (f/2.4, depth) Front: 8 MP (f/2.0) Video: 1920×1080 @ 60 fps Flash: LED Zoom: 10x Digital |
Battery | Type: Non-removable Fast Charging: 25W Wireless Charging: No |
Storage | Internal: 64GB (eMMC 5.1, 108 GB available) Expandable: microSD, up to 1 TB |
Software | OS: Android v14 UI: Samsung One UI |
Connectivity | SIM: Dual SIM (Nano) Network: 4G VoLTE Wi-Fi: Yes, with a/ac/b/g/n/n 5GHz USB: Type-C Bluetooth: v5.3 GPS: A-GPS, Glonass |
Sound | Speaker: Yes Audio Jack: 3.5mm |
Sensors | Fingerprint: Side-mounted Face Unlock: Yes Other Sensors: Light, Proximity, Accelerometer |
Samsung Galaxy A06 price
Samsung Galaxy A06 price એ એક બજેટ સ્માર્ટફોન છે. જે ઓછી કિંમત સાથે સારી આવી સ્પેસિફિકેશન આપવામાં આવે છે. અને કિંમત પણ એટલી જ ઓશી હોય છે. આ ફોન બે વેરિયંટમાં આવે છે. જેની કિંમત 4GB RAM અને 64 STORAGE વાળા વેરિયંટ ની કિંમત માત્ર રૂ. 9,999 જ છે . જયારે 4GB RAM અને 128 STORAGE વાળા વેરિયંટ ની કિંમત માત્ર રૂ. 11,499 જ છે. ખરીદવા માટે Samsung ઓફિશ્યિલ વેબ સાઈટ માટે અહીં ક્લિક કરો.
Samsung Galaxy A06 Display
Galaxy A06 એ એક બજેટ સ્માર્ટ ફોન હોવા શતા Samsung Galaxy A06 ની ડિસ્પ્લે 6.7 inches (17.02 cms) ની આપવામાં આવી છે. તેમજ PLS LCD પેનલ સાથે આવે છે. જેની અંદર 720 x 1600 pixels નું રિસોલ્યુસન અને 20:9 Aspect ratio આપવામાં આવ્યો છે. તે ઉપરાંત Waterdrop notch, 262 pixels per inch (ppi) અને 16M Colors આવા ડિસ્પ્લે ફૂયુસર્સ આપવામાં આવ્યા છે.
Samsung Galaxy A06 Camera
Galaxy A06 ફોનના કેમેરાની વાત કરીયે તો બજેટ સ્માર્ટફોન હોવાથી આ ફોન ની અંદર Rear camera(Primary) 50 MP resolution સાથે f/1.8 aperture જેવા સ્પેક સાથે આવે છે. તે ઉપરાંત Video Resolution(Rear) 1920×1080 @ 60 fps માં વિડિઓ રેકોર્ડિંગ કરી શકે છે. Continuous ShootingHigh Dynamic Range mode (HDR) જેવા Shooting Modes પણ આપવામાં આવ્યા છે. Rear camera(Secondary) 2 MP resolution Depth lens પણ આપવામાં આવ્યો છે.
જયારે ફ્રોન્ટ કેમેરાની વાત કરીયે તો 8 MP resolutionf/2.0 aperture સાથે આવે છે. અને કેમેરા ના બીજા ફ્યુસર ની વાત કરીયે તો Auto Flash, Auto Focus, Face detection, Smile detection અને Touch to focus જેવો જોરદાર ફ્યુસર્સ આપેલા છે.
Samsung Galaxy A06 Performance
Galaxy A06 Performance ની વાત કરીયે તો આ એક બજેટ સ્માર્ટફોન હોવા સાથ આ ફોન ની અંદર MediaTek Helio G85 સ્ટિપસેટ આપવામાં આવ્યું છે. જે 8 (Octa Core) સાથે પોતાની જબરદસ્ત પાવર સાથે આવે છે. જેમાં CPU ના ફ્યુસર્સ ની અંદર 2GHz, Dual core, Cortex A751.8GHz, Hexa Core, Cortex A55 જેવા જોરદાર પાવરફુલ ફ્યુસર્સ સાથે આવે છે. જયારે ફોન એ બજેટ સેગ્મેન્ટનો ફોન છે. પ્રોસેસોર Architecture 64-bit પર બનેલું છે.
Samsung Galaxy A06 Sensors
Galaxy A06 બજેટ સ્માર્ટફોને છે . છતાં પણ તેમાં સેન્સર માં કોઈ પણ કમી જોવા મળતી નથી. ફોનના સેન્સરની વાત કરીયે તો Fingerprint sensor Side માં આપવામ આવ્યું છે. તે ઉપરાંત Face Unlock જેવા ફ્લેકસીપ ફ્યુસર નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત Light sensor Proximity sensor અને Accelerometer જેવા જરીરી સેન્સર પણ આપવામાં આવ્યા છે.
Conclusion
Samsung Galaxy A06 મોબાઇલ વિશે સંપૂર્ણ માહિતી આપવાની કોસીસ કરી છે જે ઓફિશ્યિલ સોર્સ ના આધારે આપવામાં આવી છે. Galaxy A06 મોબાઈલ ફોન એક સારી બ્રાન્ડ નો ફોન છે. જે નાના બજેટ સેગ્મેન્ટ માં આવે છે.
What is the price of Samsung Galaxy A06?
Samsung Galaxy A06 price એ એક બજેટ સ્માર્ટફોન છે. જે ઓછી કિંમત સાથે સારી આવી સ્પેસિફિકેશન આપવામાં આવે છે. અને કિંમત પણ એટલી જ ઓશી હોય છે. આ ફોન બે વેરિયંટમાં આવે છે. જેની કિંમત 4GB RAM અને 64 STORAGE વાળા વેરિયંટ ની કિંમત માત્ર રૂ. 9,999 જ છે . જયારે 4GB RAM અને 128 STORAGE વાળા વેરિયંટ ની કિંમત માત્ર રૂ. 11,499 જ છે.
How big is the Samsung A06?
Dimensions: 167.3 x 77.3 x 8 mm બોડી અને સાથે Weight: 189 g વજન છે.
What Android version is the Samsung A06?
Samsung Galaxy A06 એ Android v14 વર્જન સાથે આવે છે. અને ફોન ની અંદર Samsung One UI નો યુસર ઇન્ટરફેસ આપવમાં આવ્યો છે.
Does the Galaxy A6 have a good camera?
Galaxy A06 ફોનના કેમેરાની વાત કરીયે તો બજેટ સ્માર્ટફોન હોવાથી આ ફોન ની અંદર Rear camera(Primary) 50 MP resolution સાથે f/1.8 aperture જેવા સ્પેસક સાથે આવે છે.
જયારે ફ્રોન્ટ કેમેરાની વાત કરીયે તો 8 MP resolutionf/2.0 aperture સાથે આવે છે. અને કેમેરા ના બીજા ફ્યુસર ની વાત કરીયે તો Auto Flash, Auto Focus, Face detection, Smile detection અને Touch to focus જેવો જોરદાર ફ્યુસર્સ આપેલા છે.
Which sensor is used in Samsung Galaxy A06?
ફોનના સેન્સરની વાત કરીયે તો Fingerprint sensor Side માં આપવામ આવ્યું છે. તે ઉપરાંત Face Unlock જેવા ફ્લેકસીપ ફ્યુસર નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત Light sensor Proximity sensor અને Accelerometer જેવા જરીરી સેન્સર પણ આપવામાં આવ્યા છે.
When was the Samsung A06 released?
Samsung દ્વારા નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy A06 2 સપ્ટેમ્બર 2024 ના રોજ લોન્સ કરવામાં આવ્યો છે.