iphone 16

iPhone 16 Launch date, Price in India, શું છે નવા ફ્યુસર્સ અને કેટલી છે કિંમત.

iPhone ને લય અને આખી દુનિયામાં આતુરતાથી રાહ જોતા હોય છે. તો Apple દ્વારા 13 સપ્ટેમ્બરથી જ પ્રિ-બુકિંગ શરુ થઈ ગયું હતું. અને iphone-16 એ 20 સપ્ટેમ્બર 2024 ના રોજ લોન્સ કરવામાં આવ્યો છે. 20 સપ્ટેમ્બર 2024 ના રોજ લોન્સમાં Apple iPhone ની સિરીઝ લોન્સ કરવામાં આવી હતી જેમાં iPhone 16 , iPhone-16 plus, iPhone-16 Pro અને iPhone-16 Pro Max લોન્સ કરવામાં આવ્યા છે. iPhone 16 128GB Storage અને 8GB RAM સાથે અને 48 મેગા પિક્સલ કેમેરા નવા અપગ્રેડ સાથે લોન્સ થયો છે.

iPhone 16 Specification.

iPhone 16 માં નવા કેટલા ફ્યુસર્સ અને ક્યાં સ્પેસિફિકેશન સાથે આવે છે. તેના વિશે વાત કરીયે તો iPhone – 16 અલગ અલગ પાંચ કલરમાં લોન્ચ થયો છે. કાળો, સફેદ, ગુલાબી, ટીલ અને અલ્ટ્રામરીન કલર જોવા મળે છે. જેમાં AI ના નવા ફ્યુસર્સ પણ એડ કરવામાં આવ્યા છે. તેમજ એક નવા Touch Button એડ કરવામાં આવ્યું છે. જેનાથી કેમેરાનો સરળતાથી ઝૂમ તેમજ ફોટોસ અને વિડિઓ તેજ બટન થી ક્લીક કરી શકાય છે. તો બાકીના ઘણા બધા ફ્યુસર્સ અને સ્પેસોફોકેશન વિશે જાણવા માટે નીચેના આપેલ ટેબલ માં જુઓ.

iPhone – 16
CategorySpecification
NetworkGSM / CDMA / HSPA / EVDO / LTE / 5G
BodyDimensions: 147.6 x 71.6 x 7.8 mm
Weight: 170 g
Glass front/back (Corning-made), aluminium frame
SIM: Nano-SIM and eSIM (International), Dual SIM (China)
Display6.1 inches Super Retina XDR OLED
1179 x 2556 pixels, 19.5:9 ratio, (~460 ppi)
Ceramic Shield (2024 gen), HDR10, Dolby Vision
PlatformOS: iOS 18
Chipset: Apple A18 (3 nm)
CPU: Hexa-core
GPU: Apple GPU (5-core graphics)
Memory128GB 8GB RAM, 256GB 8GB RAM, 512GB 8GB RAM (NVMe)
Main Camera48 MP wide, 12 MP ultrawide
Dual-LED flash, HDR, 4K@60fps video recording
Selfie Camera12 MP wide, SL 3D sensor
Dolby Vision HDR, 4K@60fps, gyro-EIS
SoundStereo speakers, no 3.5mm jack
CommsWi-Fi 802.11 a/b/g/n/ac/6/7, Bluetooth 5.3, GPS, GLONASS, NFC, USB Type-C 2.0
BatteryLi-Ion non-removable
Wired PD2.0 fast charging: 50% in 30 min
25W wireless MagSafe, Qi2, 4.5W reverse wired
ColoursBlack, White, Pink, Teal, Ultramarine
iPhone 16 Specification

iPhone 16 Price.

iPhone – 16 ની કિંમતની વાત કરીયે તો આપણે જાણીયે છે. કે iPhone એ હંમેશ માટે ભારતમાં US કરતા મોંઘો પડે છે. તો આ વખતે પણ કંઈક એવુજ જોવા મળ્યું છે. US માં iPhone – 16 એ $799 માં મળે છે. જયારે તે ભારત ના રૂપિયામાં કન્વર્ટ કરતા એપ્રોક્સ ₹67,000 માં થાય છે . iPhone – 16 એ ભારત ની અંદર ₹79,000 રૂપિયા માં મળી શકે છે.

iphone 16
iPhone – 16

iPhone 16 Action Button

આ વખતે iPhone માં નવા ફ્યુસર્સ માં એક touch button નો સમાવેશ કરવામાં આવ્યો છે. જે iPhone ની સાઈડ પેનલમાં આપવામાં આવ્યું છે. Apple કહે છે. કે આ બટન થી તેમે કેમેરાના ટૂલ્સ ને એસેસ્સ કરી શકશો. આ એકશન બટન થી તમે ટચ સ્લાઈડ કરવાથી ઝૂમ કરી શકશો. તેમજ આ એકશન બટન ના ટચ પણ હલકા વજન અને વધારે ભાર પર અલગ અલગ ફ્યુસર્સ નો ઉપયોગ કરી શકશો.

iPhone Performance.

Apple હંમેશા માટે તેના પરફોર્મસ ના લીધે નંબર વેન રહ્યો છે. iPhone – 16 માં Apple દ્વારા આ આ A18 સીપ આપવામાં આવેલી છે. જે 3 નેનોમીટર પર બનેલી છે. તે નેક્સટ જનરેશન A18 સીપ એ પાવર એફિસિયન્ટ હોવાથી બેટરી નો ઓછા વપરાશ થશે. અને પેફોર્મન્સ માટે તો થમ્સ ઉપ હોય છે.

What is the cost of an iPhone-16?

US માં iPhone – 16 એ $799 માં મળે છે. જયારે તે ભારત ના રૂપિયામાં કન્વર્ટ કરતા એપ્રોક્સ ₹67,000 માં થાય છે . iPhone 16 એ ભારત ની અંદર ₹79,000 રૂપિયા માં મળી શકે છે.

Did the iPhone 16 come out?

Apple દ્વારા 13 સપ્ટેમ્બરથી જ પ્રિ-બુકિંગ શરુ થઈ ગયું હતું. અને iphone-16 એ 20 સપ્ટેમ્બર 2024 ના રોજ લોન્સ કરવામાં આવ્યો છે.

What color is the iPhone 16?

iPhone – 16 અલગ અલગ પાંચ કલરમાં લોન્ચ થયો છે. કાળો, સફેદ, ગુલાબી, ટીલ અને અલ્ટ્રામરીન કલર જોવા મળે છે.

What is the price of iPhone 16 in India?

iPhone – 16 એ ભારત ની અંદર ₹79,000 રૂપિયા માં મળી શકે છે.

What is new on the iPhone 16?

આ વખતે iPhone માં નવા ફ્યુસર્સ માં એક touch button નો સમાવેશ કરવામાં આવ્યો છે. જે iPhone ની સાઈડ પેનલમાં આપવામાં આવ્યું છે. Apple કહે છે. કે આ બટન થી તેમે કેમેરાના ટૂલ્સ ને એસેસ્સ કરી શકશો. આ એકશન બટન થી તમે ટચ સ્લાઈડ કરવાથી ઝૂમ કરી શકશો. તેમજ આ એકશન બટન ના ટચ પણ હલકા વજન અને વધારે ભાર પર અલગ અલગ ફ્યુસર્સ નો ઉપયોગ કરી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *