શું છે ચંદીપુરા વાઇરસ ?
ભારતમાં સૌ પ્રથમ વર્ષ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં આ વાયરસના પહેલો કેસો નોંધાયા હતા. અને તે ગામના નામ પરથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પડી ગયેલ છે. આ વાયરસ ફેલાવતું જંતુ જે મચ્છર કરતા કદમાં નાનુ હોય છે. સામાન્ય ઇતે મચ્છર થોડી ઉચ્ચય ઉપર ઉડે છે. પરંતુ, કુદકા મારતું ઉડતું હોય છે અને જમીનથી મહત્તમ 6 ફૂટ ઉંચાઈ સુધી ઉડી શકે છે.એટલા માટે જે લોકો નીચે અથવા તો નીચાણવાળા વિસ્તારોમાં રહે છે. તે પરિવાર ને આ માખી કરડવાનો ચાન્સ વધી જાય છે.
Table of Contents
ચાંદીપુરા વાયરસ માટે કોઈ ચોક્કસ એન્ટિવાયરલ સારવાર ઉપલબ્ધ નથી. આ એક જીવલેણ રોગ હોવાથી તેનાં લક્ષણો ઝડપથી વધી શકે છે. જેનાથી આ રોગ એટલે કે તાવના લક્ષણો દેખાય તો તુરંત તેની તાપસ કરી ને જાણવું પડે કે આ ચાંદિપુરાનો વાયરસ નો તાવ છે કે નહિ તે ખબર પડે. અને સમયસર યોગ્ય સારવાર અને દર્દીની કાળજી લેવાય.
ચાંદીપુરા વાયરસ પોઝિટિવ પેસન્ટ ની સંખ્યા ના 50 % દર્દી મૃત્યુ પામે આવું અનુમાન કરવામાં આવ્યું છે.
ઈ . સ . 2003માં ધ લેન્સેટમાં આવેલી માહિતી પ્રમાણે જોયે તો ચાંદિપુરા વાયરસ તેના મૃત્યુ દરના કારણે વધારે ખાતરનાથ માનવામાં આવે છે . . 2003-2004માં જ્યારે તે મધ્ય ભારતમાં ઝડપથી ફેલાઈ ત્યારે મૃત્યુદર 56-75% હતો. મતલબ કે ચાંદીપુરા વાયરસથી સંક્રમિત અડધાથી વધુ લોકો મૃત્યુ પામે છે. ચંડીપુરાના ઇન્ફેક્સન નાના બાળકોમાં વધારે જોવા મળે છે. આ વાયરસ મગજ ઉપર સીધી અસર કરે છે. જેના કારણે બાળકો તે દર્દ સહન નથી કરી શકતા.
ચાંદીપુરા વાયરસનો સંક્રમણ કેમ ફેલાય છે?
સામાન્ય અભયસમાં જાણવા મળ્યું છે. કે ચાંદિપુરા વાયરસ એ 9 વર્ષ થી લાય અને 14 વર્ષ ના બાળકોમાં વધારે અસર જોવા મળે છે. આ કારણે ઘણીવાર ચાંદીપુરા કેસના દર્દીની મગજના તાવના દર્દી છે એવું ગણી લેવાની શક્યતા હોય છે. આ રોગ ખરેખર શુ છે? સ્ટડી માં જાણવા મળ્યું છે કે ચાંદિપુરા વાયરસ એ સેન્ડ ફ્લાય માખી કરડવાથી ફેલાય છે. આ સેન્ડ ફ્લાય માખી ભેજ વળી જગ્યા તેમજ માટી કે પથ્થર ની દીવાલોની તિરાડો માં રહે છે. હવા ઉજાસ વગરનો ભેજવાળા અંધારિયા રૂમ હોય તેમાં પેદા થાય છે.
ચાંદીપુરા વાયરસ પોતાનો ફેલાવો વધારી રહ્યો છે.આપણે જાણીયે છે કે ચાંદિપુરા વાયરસ એ મુખ્યત્વે નાના બાળકો ને ઈનફેક્ટ કરે છે. જયારે નાના બાળકોને કોઈ ઇન્ફેકશન લાગે ત્યારે અપણે ચિંતિત થય જએ છે જયારે આ તો એક જીવ લેણ વાયરસ છે. તેથી આપણે આ વાયરસ વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. તો આ ચાંદિપુરા વાયરસ સેન્ડ ફ્લાય નામની માખી થી ફેલાય છે.
સૅન્ડ ફ્લાય માખી.
તો આ સેન્ડ ફ્લાય માખી કેવી દેખાય , ક્યાં ઉત્પન્ન થાય અને તેમનો નાસ કેમ થાય તેના વિશે માહીતી જોઈએ.
આપણા ઘરની અંદર જે માખી હોય તેના કરતા 4 ગણી નાના કાદની સેન્ડ ફ્લાય માખી દેખાય છે. ઘરની દિવાલમાં તિરાડમાં સેન્ડ ફ્લાય માખી રહે છે.
સેન્ડ ફ્લાય કેવી રીતે જન્મ લે છે. આ માખી વધારે પડતા ભેજ વાળા વાતાવરણ માં જન્મ લેય છે. તે તો આપણે જાણ્યું ત્યારે તેની ઉત્પતિ માટે ગીચ ઝાડી વાળો વિસ્તાર હોવો જરૂરી છે. જયારે ગીચ જાળી કે ભેજ વાળા વાતાવરણ માં નાર તેમજ માદા આમ બને આવી જગ્યા પર વિકાસ થાય છે. સેન્ડ ફ્લાય સવાર-સાંજ સક્રિય રહી શકે છે. દરેક માદા સરેરાશ 30 થી 70 ઈંડા મુકે છે. ચાંદીપુરા વાઇરસ કોને લાગી શકે છે ? અને તેના લક્ષણો શું હોય છે.
હવે ચાંદિપુરા વાયરસ સેન્ડ ફ્લાય થી ફેલાય એટલે તેનાથી બેસવા માટે મચ્છરદાની ઉપયોદ કરવો. ભેજ વાળી જગ્યા થી દૂર અને તડકો આવે તેવી વ્યવસ્થા કરવી .
ચાંદિપુરા વાયરસ મૉટે ભાગે 14 વર્ષ થી નીચેના બાળકો ને વધારે ઈનફેક્ટ કરે છે. એથી જો પોઝિટિવ હોય તો તુરંત સારવાર લેવી.
- સેન્ડ ફ્લાયથી બચવા ફૂલ સાઈઝ કપડાં પહેરો અને બાળકોને પણ પહેરાવો.
- બાળકો ને હંમેશા મચ્છરદાનીની અંદર સુવાડવો .
- માખી કે મચ્છર ઘરની અંદર ના આવે તે માટે નેટ ના બારી દરવાજા બંધ રાખો.
Conclusion:
ચાંદિપુરા વાયરસ એ નાના બાળકો માટે ઘાતક નીવડી છે . આથી આજુબાજુ વિસ્તારમા સફાઈ રાખો ભેજ વાળી જગ્યા ને સાફ રાખો. તમારા બાળકો ને માખી મચ્છર થી દૂર રાખો.
આ પણ વાંચો સોનાની કિંમતમાં કેટલો થયો ફેરફાર શું ખરીદી કરવી જોઈએ ? અહીં જુઓ.