Table of Contents
બજટ આવ્યા બાદ સોનાના ભાવમાં (Gold price) એક દમ ધટ્યાં હતા ત્યાર બાદ હવે સોનાના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે . તો શું સોનુ ખરીદવું જોઈએ કે નહિ ? તેના વિષે વાત કરીયે.
Gold price; સોનાની કિંમત કેટલી છે?
આપણે સૌવ જાણીયે કે ગયા મહિના ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારાણે સોના પાર લાગેલી કસ્ટમડયૂટી 15% થી ઘટાડી ને 6% સુધી ઘટવાના કારણે સોના ના ભાવમાં જોરદાર ઘટાડો જોવામાં આવ્યો હતો. ત્યાર બાદ સોના નો MCX પર સોના (Gold price ) નો ભાવ 67000 રૂપિયા સુધી આવી ગયો હતો .
ત્યારબાદ સોનાના ભાવમાં ધીરે ધીરે વધારો જોવા મળી રહો છે. તો શું સોનાના આ સમયે ખરીદી શકાય કે નહિ ? તેવો પ્રશ્ન ઉઠતો હોય છે. તો સોનાના ભાવ કેવા રહશે તેના વિષે વાત કરીયે.
શું સોનાના ભાવ હજુ ધટશે કે નહિ ?
બજારના આધારે જોયે તો આંતરરાષ્ટ્રીય બજારના ભાવ પ્રમાણે અત્યારે સોનાના ભાવ 2500 ડોલર પાર થયો તે ખુબ મહત્વનું માનવામાં આવે છે. તે મુજબ સોનાના અભૂષાણની વધતી માંગ અને આંતરરાષ્ટ્રી અને મધ્યથ બંકો તરફથી સોનાની ખરીદી સોનાના ભાવને મજબૂત કરી રહયો છે.
સોનાના ભાવ 25000 ડોલર આવવો એક મોટી અવરોધનું કામ કરી શકે છે.
02 ઓગસ્ટ ના સોનાના ભાવ
24 કેરેટ સોનુ રૂ. 70390/10 ગ્રામ
22 કેરેટ સોનુ રૂ. 68100/10ગ્રામ
20 કેરેટ સોનુ રૂ. 62265/10 ગ્રામ
જો લાંબાગાળાના દયાનમાં રાખીને સોનાની ખરીદી કરવા માંગતા હોય તો, અત્યરે સોનાની ખરીદી કરવી એ મહત્વની સાબિત થાય શકે છે. એવું નિષ્ણતોનું માનવું છે. જે લાંબાગાળે ફાયદો અપાવી શકે તેમ છે. જુદા જુદા પ્રકારના રોકાણ વાળા પોર્ટફોલિયોમાં સોનાનું ઘણું મહત્વ હોય છે. જે તમને બજારના ઉત્તર ચડાવ થી તમારા રોકાણને સુરક્ષા પ્રદાન કરે છે. જે રોકાણકારો સોનાની ખરીદી કરવા માંગતા હોય કે વિષારી રહ્યા હોય તો તેવા રોકાણકારોએ એક વ્યુવ રચના સાથે સોનાની ખરીદી કરાવી જોઈએ .
શેરબજાર માં ઉતારસડાવના કારણે મોટા હેઝ ફંડ અને રોકાણકારો પોતાના પોર્ટફોલિયો ને ડાઇવર્સિફાય કરવા માટે ગોલ્ડમાં રોકાણ કરતા હોય છે. અત્યારે રિટેલ રોકાણકારો માટે પણ RBI દ્રારા સોવર્યન ગોલ્ડ બોન્ડ બહાર પાડવા આવે છે કે જેને આપણે SGB તરીકે પણ ઓળખવામાં આવે છે. SGB માં ઘણા ફાયદા સાથે ગોવરમેંટ એટલે કે RBI દ્રારા ઇસ્યૂ કરવામાં આવતા હોવાથી ફ્રોડ થવાના ચાન્સ નહિવત હોય છે.