gsssb

GSSSB CCE 2024; CCE 2024 માટે ખુબ મહત્વના ન્યુઝ. પરીણામ જાહેર.

ગુજરાત સરકાર દ્વારા વિવિધ ભરતી પરીક્ષાઓ લેવાતી હોય છે. ત્યારબાદ પરીક્ષાના પ્રશ્નોનું નિરાકરણ માટે જે તે પરીક્ષા પૂર્ણ થયાના થોડા દિવસો બહાર જવાબવહી આપવામાં આવે છે.

ગુજરાત સરકાર માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા જીએસએસબી સીસીઈ 2024 વર્ગ-૩ માટે ટોટલ જગ્યાઓ 5,554 માટે. ગ્રુપ એ તથા ગ્રુપ બી ની પરીક્ષાઓ લેવાય હતી. તેના ભાગરૂપે જીએસએસબીસીસીઈ 2024 આન્સર કી GSSSB CCE 2024 answer key આપવામાં આવી રહી છે.

GSSSB CCE 2024 ANSWER KEY.

Click here to Revise Answer key

1.શૈક્ષણિક લાયકાત

પ્રિય ઉમેદવાર મિત્રો તમે લોકો GSSSB CCE 2024 answer key ની રાહ જો રાહ જોઈ રહ્યા છો. ત્યારે આ ભરતી માટે મંગાવવામાં આવેલી અરજીની લાયકાત ધોરણો નીચે પ્રમાણે હતી. જીએસએસબી સીસીઈ 2024 ભરતી માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે પ્રમાણે શૈક્ષણિક લાયકાત આપવામાં આવી છે.

ઉમેદવાર મિત્રો ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તે હેઠળની આવેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણ અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓમાં અથવા તો યુનિવર્સિટીમાં ગ્રાન્ડ કમિશન અધિનિયમ 1956ની કલમ નંબર 3 હેઠળ ડ્રીમ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી હોવી જોઈએ અથવા બિન કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનમાં સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ.

2.પરીક્ષા પદ્ધતિ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જીએસએસબી સીસીઈ 2014 ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે તે ભરતી પ્રક્રિયા ના પદ્ધતિ બે તબક્કામાં છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રથમ તબક્કો સંપૂર્ણપણે પૂર્ણ થયેલો છે. અને આપણે સૌ GSSSB CCE 2024 answer key ની રાહ જોઈ રહ્યા છીએ. પરીક્ષાના પ્રથમ તબક્કાની અંદર પ્રાથમિક કસોટી તરીકે લેવામાં આવેલી હતી. જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે સંયુક્ત CBRT પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી હતી.

GSSSB CCE 2024 answer key
image source- hsbte.com

૧. પ્રથમ તબક્કો ની પરીક્ષા.

પ્રથમ તબક્કાની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બી હેઠળના તમામ ઉમેદવારો માટે પ્રાથમિક તબક્કો એમસીક્યુ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેવામાં આવેલી હતી. અને હવે તેની રિસ્પોન્સ સીટ પણ ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા અહીં રજૂ કરવામાં આવી છે. અને હવે આપણે જીએસએસબી સીસીઈ 2024 ની આન્સર કી ની રાહ જોઈ રહ્યા છીએ ત્યારે પ્રથમ તબક્કામાં પૂર્ણ થયેલી પરીક્ષા ટોટલ ચાર સીફ્ટ માં લેવામાં આવેલી હતી.

પ્રાથમિક પરીક્ષા ટોટલ 100 ગુણની હતી જેના સમયગાળો એક કલાકનો રાખવામાં આવેલો હતો. દિવ્યાંગ ઉમેદવારો માટે 20 મિનિટ વધારે આપવામાં આવી હતી. આ ટોટલ સોમવારના ગુણમાંથી ખરા જવાબ માટે એક માર્ક તેમજ ખોટા જવાબ માટે 0.25 નકારાત્મક માર્ગની સિસ્ટમ રાખવામાં આવેલી હતી. અને પરીક્ષામાં ઉત્તરાયણ થવા માટે એટલે કે પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા જરૂરી છે. અને આગળની જે ભરતી ખાલી જગ્યાઓ છે 5,526 તેના દરેક ગ્રુપે A અને ગ્રુપ B ના સાત ગણા ઉમેદવારોને આગળની પરીક્ષાઓ માટે ક્વોલિફાઈ ગણવામાં આવશે.

3. મહત્વના સમાચાર

પ્રિય ઉમેદવાર મિત્રો પ્રથમ તબક્કાની પરીક્ષા સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલી છે. તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તમે આપેલી પરીક્ષાની રિસ્પોન્સ પણ જાહેર કરવામાં આવી છે. જો તમે રિસ્પોન્સી ડાઉનલોડ ના કરી હોય તો નીચેની લીંક ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા ટીટ કરીને જાણ કરવામાં આવી હતી. આપવામાં આવેલી પરીક્ષા ના પ્રશ્નપત્રોના પ્રશ્નો અંગે ઉમેદવારોએ 1000+ ઈમેલથી સૂચનો કરેલા છે. તેના ભાગરૂપે GSSSB CCE 2024 answer key 31 મેને રજૂ કરવામાં આવવાની હતી. તેના બદલે તેમાં થોડો સમય વિલંબ થવાની શક્યતાઓ છે.

4. GSSSB CCE 2024 answer key

પ્રિય ઉમેદવાર મિત્રો આપણે ખબર છે કે ઘણા બધા ઉમેદવાર મિત્રો ગુચવણમાં છે. કે પાસ થયા કે નહીં અને થયા છે તો મેરીટ લીસ્ટમાં આવશું કે નહીં. એવી ગુચવણમાં મૂંઝાયેલા છે. કારણકે ટોટલ જગ્યા ના સાત ગણા ને મેરીટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. પરંતુ આપણે તે પ્રશ્નોને થોડા સમય પર સાઈડમાં રાખી અને થોડુંક અલગ વિચારીએ.

તમે જોશો કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઘણા સમયથી વિવિધ ખાતાઓમાં સરકારી ભરતી થતી હોય છે. તે મારા રાજ્ય સરકાર દ્વારા ધારાધોરણ નું પ્રમાણે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. તમે જાણો છો કે આ પરીક્ષાઓનો દરેક અભ્યાસક્રમમાં અમુક વિષયો કોમન જોવા મળે છે જેમ કે રીઝનીંગ ગણિત વર્તમાન પ્રવાહો ગુજરાતી અંગ્રેજી વગેરે વગેરે. તમે જોશો કે આ બધા ઉપરના વિષયોમાં ફક્ત તેનું લેવલ બદલાય છે. તો હવે આગળના તબક્કાની તૈયારી કરવાની શરૂઆત કરી દેવી જોઈએ તે જ મહત્વનું છે. કારણ કે જો તમારી તૈયારી હશે તો આ પરીક્ષા અથવા તો આવનારી કોઈ પણ પરીક્ષામાં મદદરૂપ થશે. GSSSB CCE 2024 Revised answer key આવ્યા ની ચિંતા કરવા કરતાં મહેનત કરવાની શરૂઆત કરી શકો.

GSSSB CCE 2024

ટૂંક સમયમાં મેરીટ લીસ્ટ પણ જાહેર થઈ જશે અને ત્યારબાદ થોડા સમય અને દિવસોની અંદર પરીક્ષાઓનો ટાઈમ ટેબલ પણ જાહેર થઈ જશે. અત્યારે સમય ખૂબ ઓછો મળશે એટલે જ મહેનત કરવાનું શરૂ કરી શકો છો.

CCE પરિણામ

સંયુક્ત સ્પધામત્મક પરીક્ષાના ગુણપત્રક (Scorecard) સંદભે અગત્યની જાહરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વગગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પધાગત્મક પરીક્ષા (GSSSB Group-A and Group-B CCE) તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમમયાન CBRT (Computer Based Response Test) પધ્ધમતથી યોજવામાં આવેલ હતી. સદર પરીક્ષામાં ઉપમસ્થત રહેલ તમામ ઉમેદવારોનું વ્યક્ક્તગત ગુણપત્રક (Scorecard) તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ સાજ ૨૦:૦૦ કલાકથી ઓનલાઇન કરવામાં આવશે ક જ તા.૧૦/૯/૨૦૨૪ ના રોજ ૨૩:૫૫ કલાક સુધી જોઈ શકાશે.

પરીણામ જાણવા માટે અહિ ક્લિક કરો

સદર પરીક્ષાની ફાઇનલ આન્સર કી તા.૩૦/૭/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. રીવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી તા.૦૩/૦૯/૨૦૨૪ ના રોજ સાંજે ૮:૦૦ કલાક થી ઓનલાઇન કરવામાં આવશે કે જે તા.૧૦/૯/૨૦૨૪ ના રોજ ૨૩:૫૯ કલાક સુધી જોઈ શકાશે. લિંક

Conclusion

પ્રિય ઉમેદવાર મિત્રો જો તમે આ આર્ટિકલની અંદર તમને CCE ની પરીક્ષા અને પરીક્ષા પદ્ધતિ તેમજ અંસ્વેર કી વિશે અને પરિણામ વિષે માહિતી આપેલ છે. આગળ કોઈપણ વિષય પર માહિતી મેળવવા માગતા હોય તો અમને support@gujaratcorner.com ઈમેલ એડ્રેસ ઉપર મેલ કરી શકો છો. હમે સંપૂર્ણ પણે પ્રયત્ન કરશું કે તમારા ટોપીક પર સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી શકે તેવા પ્રયત્નો કરીશું ખૂબ ખૂબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *