ગુજરાત અને ભારત માટે ગૌરવ ની ક્ષણ! એટલા માટે કે 2001ના કચ્છના ગોઝારા ભૂકંપની ઘટનાને વિશ્વ સમક્ષ મૂકતું સ્મૃતિવન આવતીકાલે 23 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે.
સ્તુતિવન વિશે વિશેષ વાત.
ગુજરાત માં ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત અને ભારતમાં લગભગ સૌવપ્રથમવાર આવી સાઈટ ને એવું સન્માન મળ્યું હશે. આ Recognition માટે ગુજરાત માટે ગર્વની બાબત છે. ગત 28 ઓગસ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યા હતો. લોકાર્પણ બાદ અધૂરું કામ પૂરું થતાં સ્મૃતિ વન ભૂકંપ મ્યુઝિયમ લગભગ એક મહિના બાદ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તેનો મુલાકાત સમય અને મુલાકાત ફી જાહેર કરવામાં આવી છે. શા માટે ગુજરાત અને ભારત માટે ગૌરવ ની ક્ષણ! ગણવામાં આવે છે?
Table of Contents
ગુજરાત અને ભારત માટે ગૌરવ ની ક્ષણ?
ગૂજરાત અને ભારત માટે ગૌરવ ની ક્ષण! એટલા માટે કે UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ સાથે ભુજના સ્મૃતિવનનો સમાવેશ થાય છે. આ એવોર્ડ અર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રમાં પ્રતિ વર્ષ આપવામાં આવે છે.
ગુજરાતનો ઇતિહાસનું સંગ્રહ કેન્દ્ર.
2001 ના વિનાશક ભૂંકપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં કચ્છની ખુમારીને વંદન રૂપે મ્યુઝિયમ બનાવવામાં આવે. આપણા વધપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યરે તેમનું આ સપનું હતું કે 2001 ની આ કુદરતી દુર્ઘટના ને એક મુંજિયમ બનાવવામાં આવે જેથી કરીને એ યાદઓ હંમેશ માટે સસ્વાયેલી રહે. આજે ભુજ માં આ મ્યુઝીયમ એ સુંદર અને મનમોહક બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ પાડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે.. આ મ્યુઝિયમ પરમતત્વની અલૌકિક અનુભૂતિ છે. સ્મૃતિવનના નિર્માણ કરનાર અને વ્યવસ્થા ભુજ દ્વારા કરવામાં આવી છે. ગૂજરાત અને ભારત માટે ગૌરવ ની ક્ષણ! માનવામાં આવે છે.
હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારા પોતાના સોસીયલ મીડિયા ટ્વીટર માં વિડિઓ પણ શેર કર્યો હતો. વિડિઓ શેર કરતા ગુજરાત અને ભુજ માટે ખુબજ પ્રસંશા વ્યક્ત કરી.
મુખ્યમંત્રીએ કહ્યું. UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંકને આ માન્યતા મળી છે.
ભારતમાં અને ગુજરાત માં કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ માટે વૈશ્વિક માન્યતા મળી છે. આ માન્યતા પ્રકૃતિ સંરક્ષણ માટે મળી છે. આ ગુજરાત અને ભારત માટે ગૌરવ ની ક્ષણ છે.
સ્મૃતિવન વિશેષ
2001ના કચ્છના ગોઝારા ભૂકાષ્ટ્રીય ભૂકંપની ઘટનાને વિશ્વ સમક્ષ મૂકતું સ્મૃતિવન 23 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. તા. 28 ઓગસ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યા બાદ અધૂરું કામ પૂરું થયું. લગભગ એક મહિના બાદ, સ્મૃતિ વન ભૂકંપ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેનો મુલાકાત સમય અને મુલાકાત ફી જાહેર કરવામાં આવી છે.
વડાપ્રધાનશ નરેન્દ્ર મોદી દ્વારા 28 ઓગસ્ટના ભુજ કચ્છ ખાતે સ્મૃતિવન અર્થકવેક મેમોરિયલ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્મૃતિવન મેમોરિયલ પ્રોજેકટને તા. 23/09/2022 થી જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. સ્મૃતિ વેન એ મંગળવાર થી લાય અને રવિવાર સુધી મુસાફરો માટે ખુલ્લું મુકવામાં આવશે. વોકર્સ/જોગર્સ માટે સવારે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી નિ:શુલ્ક પ્રવેશ રહેશે તો અન્ય મુલાકાતીઓ માટે પ્રવેશમાં વિવિધ દર નક્કી કરવામાં આવ્યા છે.
સ્મૃતિવન જોવા કેટલી હશે ફી?
સ્મૃતિ વનની મુલાકાત લેતા લોકો માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, ગાંઘીનગર (GSDMA) દ્વારા નકકી કરવામાં આવેલ દર મુજબ પ્રવેશ ફી રૂ. 20, મ્યુઝિયમ મુલાકાતીઓ માટેની ટીકીટ રૂ. 300, જયારે રૂ 100 ની ટિકિટ 5 થી 12 વર્ષ ના માટે રાખવામાં આવી છે. અને નાના બાળકો કે જે 5 વર્ષ કે તેથી નાના છે તેને કોઈ ટિકિટ લેવાની જરૂર નથી. સાથે જ કોલેજના વિઘાર્થીઓ માટે ટીકીટ રૂ. 150 રહેશે જે માટે કોલેજના ઓળખપત્ર દર્શાવવું અનિવાર્ય રહેશે. આ ઉપરાંત પોતાનું વાહન પાર્ક કરવા પણ પાર્કીંગ શુલ્ક ચુકવવાના રહેશે. આજના બદલતા વેસ્વિક અર્થતંત્ર માં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વધું એક સરાહનીય પગલું ગણાય.
સ્મૃતિ વનની મુલાકાતનું સમય ?
મુલાકાતીઓ માટે ઉનાળાની ઋતુમાં 16 માર્ચથી 15 સપ્ટેમ્બર સુધી સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી તેમજ સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. શિયાળાની ઋતુમાં 16 સપ્ટેમ્બરથી 15 માર્ચ સુધી સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મ્યુઝિયમ ખુલ્લુ રહેશે, તેવું જીલ્લા વહિવટીતંત્ર દ્વારા જણાવવા આવેલ છે. વધું માહિતી માટે અહી ક્લીક કરો. ગુજરાત કોર્નર પર મુલાકાત બદલ ખુબ ખુબ આભાર. કોઇપણ જરૂરી જણાય તો અમને Support@gujaratcornar.com પર email મોકલી શકો છો.