Investment નામ સાંભળતા જ આપણે શેર માર્કેટ નો વિચાર આવે કે શેરમાર્કેટ એક જુગાર છે. ઘણા કિસ્સાઓ છે કે લોકો શેરમાર્કેટમાં રૂપિયા ગુમાવે છે. પણ ઇન્વેસ્ટ્મેંટથી કેટલા રૂપિયા કે રીટર્ન મેળવી શકીયે એવો વિશાર આપણને ક્યારેય આવ્યો જ નહિ. તો આજે આપણે કઈ રીતે ઈન્વેસમેન્ટ કરી શકીયે અને નાના ઇન્વેસ્ટમેન્ટથી મોટું રીટર્ન મેળવી શકીએ તેના વિશે જાણીએ.
Table of Contents
when to start Investment. ; ઈન્વેસમેન્ટ ક્યારે કરવું જોઈએ.
ઈન્વેસમેન્ટ ક્યારે કરવું જોઈએ અને ઈન્વેસમેન્ટ કરવું જોઇએ કે નહિ? ઈન્વેસમેન્ટથી આપણે સારું એવું રીટર્ન પણ મેળવી શકીયે શીયે કે નહિ? તો આજે આપણે કોઈપણ વ્યક્તિ અનુભવ વગર કય રીતે ઈન્વેસમેન્ટ કરી શકે તે જોઈએ. આજેના સમયમાં ઇન્ફ્લુએશન એટલે કે મોંઘવારી ખુબજ વધી છે ત્યારે વધુ રીટર્ન કેમ મળે તે રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂયી છે
Investment કરતા પહેલા એટલું કરો.
ઇન્વેસ્ટમેન્ટ કરવું એ ખુબજ સારી બાબત છે. હંમેશા પગાર વાળા વ્યકતીએ ઈન્વેસમેન્ટ કરવું જ જોઈએ. તો ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા શું ધ્યાન રાખવું જોએ. તો આપણે એક સેલેરી વાળા વ્યક્તિ વિશેની વાત કરીએ. હંમેશા એક પગાર વાળી વ્યક્તિ પોતાની ફેમેલીની સુરક્ષા માટે ચિન્તિત હોય છે. તે પોતાના બાળકોના ભવિષ્ય માટે પણ ચિન્તિત હોય છે.
- તો પહેલું કાર્ય એ કરવું જોઈએ કે તમારી પાસે એક ટર્મ ઇન્સયોરન્સ હોવો જરૂરી છે. જેનાથી ક્યારેય પણ જો તમાને કાઈ પણ થયું ( મુર્ત્યું ) તો તમારી ફેમેલી ના જીવન નિર્વાહ માટે પૈસાની જરૂરિયાત ને દૂર કરવા માટે ટર્મ ઇન્સ્યોરન્સ જરૂરી છે. જેથી કરીને તમારા ફેમિલીનું ભવિષ્ય સિકકયોર થાય જાય.
- તમે પગારથી તમારું ઘર ચલાવો છો. પણ કયારેક એવું થાય કે ફેમેલીના કોઈ સભ્ય બીમાર પડે ત્યારે તમારી પાસે પૂરતા રૂપિયા હોવા જરૂરી છે. કારણ કે બીમારી અને હોસ્પિટલના ખર્ચ વ્યક્તિને ક્યારે બધું વેચવા માટે મજબુર કરી દે છે. તે આપણે જાણીયે છે. તો તામારી પાસે એક હેલ્થ ઇન્સયોરન્સ પણ હોવો જરૂરી છે. જો તમારા માતા પિતા હોય તો તેમનો હેલ્થ ઇન્સયોરન્સ અલગથી લેવો જેથી પ્રિમયમ ઓછું આવે. તને અને તમારા બાળકોને તમારી સાથે એક ઇન્સયોરન્સ માં કવર કરી લેવું.
- એક વ્યક્તિ પોતાની સેલેરીથી પોતાની ફેમેલી અને જરૂરિયાતો જેવી કે રેન્ટ, બિલ, સ્કૂલ ફી અને રાસન તેમજ કોઈ EMI જેવા જરૂરિયાત ખર્ચ હોય છે. જે દર મહિને ફરજીયાત પણ કરવો જ રહ્યો પણ જો તમારી નોકરી અથવા અવાક બંધ થાય તો શું કરવું. એટલા માટે પગાર વાળા વ્યક્તિ પાસે હંમેશા પોતાના ફરજીયાત જરૂરી ખર્ચ ના 6 થી 12 મહિના સુધી ખર્ચ થાય શકે ઇમરજન્સી ફંડ રાખવો. આ ફંડ તને લીકવીડ રૂપે અથવા ફિક્સ ડિપોઝીટ માં રાખવો જોઈએ.
Investment for beginners.; કોઈપણ અનુભવ વગર રોકાણ કેમ કરવું.
જયારે પણ રોકાણ અથવા રૂપિયા બચાવવાની વાત આવે ત્યારે આપણે બેંક ફિક્સ ડિપોઝીટમાં રોકીયે છે. પણ શું ફિક્સ ડિપોઝીટ એ આપણેને કરોડપતિ કે વેલ્ધી બનાવના સક્ષમ છે. કારણ કે આપણે જાણીયે છે. કે ફિક્સ ડિપૉડિજિટ માત્ર રૂપિયા પ્રોટેક કરી શકે પણ ગ્રો ( વધારી ) ના શકે. કારણ કે ઇન્ફ્લ્યુશન ( મોંઘવારી ) ના દર ની આજુબાજુ જ રીટર્ન પે છે. તો કે રીતે ઈન્વેસમેન્ટ કરવું જોઈએ તો જોઈએ.
તો અપને જયારે કોઈ પણ અનુભવ વગર રોકાણ શરુ કરવું હોય તો સૌપ્રથણ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવા જોએ.મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ કરવા માટે એક સેલેરી વાળા વ્યકતીય SIP ના રૂપે શરૂવાત કરવી જોઈએ. Sip એટલે Systematic Investment Plan જેમાં દર મહિને તેમે નક્કી કરેલા રૂપિયા ઑટોમેટિક ઈન્વેસ્ટ થતા રહે છે.
- તો પ્રસ્ન થાય કે ક્યાં મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ કરવું જોઈએ. તો આપણે જાણીયે શીયે કે ભારત વિકાશશીલ દેશ છે. તો ભારતની ટોપ 50 કંપનીમાં રોકાણ કરવું યોગ્ય છે. તો કે રીતે કરવું આપણે તો કોઈ ખબર નથી. તેના માટે હંમેશા Nifty 50 index mutual fund માં રોકાણ કરું જોઈએ. nifty 50 index mutual fund એટલે ભારતની ટોપ 50 કંપની.
- હવે આપણે જેગયા કે કે રીતે ઈન્વેસમેન્ટ કરવું જોઈએ. હવે થોડું રીટર્ન વધારે મળે તે માટે આપણે Midcap mutual fund અને Smallcap mutual fund માં પણ થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. મીડ અને સ્મોલ મ્યુચ્યુઅલ ફંડ રિસ્કી હોય તેજ પ્રમાણે તેમનું રીટર્ન પણ ખુબજ વધારે હોય છે. તો આપણે તેમાં થોડું ઈન્વેસમેન્ટ કરીએ જેથી આપણે સારું રીટર્ન મળી રહે.
- આપણે જોયું કે, Nifty 50 index mutual fund, Midcap mutual fund અને Smallcap mutual fund માં Sip રુપે ઈન્વેસમેન્ટ કારવું જોઈએ. પણ કેમાં કેટલું ? sip ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈ. તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો index fund માં 50%, midcap માં 30% અને smallcap માં 20% કરવું જોઈએ. આ સામાન્ય જે કોન્સેપટ છે. તેમે તમારા રિસ્ક પ્રમાણે પલ્સ માઇનસ કરી શકો.
- મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ માટે હંમેશા લોન્ગ ટર્મ માટે જ કરુવું જોઈએ. એટલે કે 7 થી લાય ને 30 વર્ષના સમય ગાળામાટે કરવું જોઈએ. તેમજ Sip હંમેશ 10% step up પ્રમાણે રાખવી જોઈએ. જે તમારા કોરપસમાં વધારો કરવામાં મદદ કરશે. તમે તમારા ઇન્વેસ્ટમેન્ટ ડાઇવર્સીફાય કરવા માટે SGB સોવીર્યન ગોલ્ડ બોન્ડ માં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો.
Compounding calculator; કરોડપતિ બનવાનો ફોર્મ્યુલા.
હવે આપણે ઇન્વેસ્ટમેંટન કરવાની શરૂવાત કરી દીધી છે. નાના પગારથી કરોડપતિ બનાવ માટે આપણે કોમ્પોઉંડીંગ ને સમજવું જરૂરી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સુરેશ અને રમેશ નામના એ વ્યક્તિ 1000 રૂપિયાની Sip થી ઇન્વેસ્ટમેંટન કરે છે. અને 13.5% રીટર્ન મળે છે.તો સુરેશ નોર્મલ Sip થી ઈન્વેસમેટ કરે છે. તો તેમને ઈંવેંશમેન્ટ 30 વર્ષ બાદ ₹49,54,151 જેટલું ફંડ મળે છે.
Years | Total Contributions | Future Value (Normal SIP) |
5 | ₹60,000 | ₹85,992 |
10 | ₹1,20,000 | ₹2,54,247 |
15 | ₹1,80,000 | ₹5,83,463 |
20 | ₹2,40,000 | ₹12,27,622 |
25 | ₹3,00,000 | ₹24,88,013 |
30 | ₹3,60,000 | ₹49,54,151 |
Normal sip calculator માટે અહીં ગણતરી કરી શકો છે. અહીં ક્લિક કરો.
જયારે રમેશ નામનો વ્યક્તિ એ રુપિયા 1000 ની Sip મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેંટન કરે છે. અને sip 10% Step up સાથે કરે તો તેને 13.5% રીટર્ન મળે જે 30 વર્ષ સુધી Sip કરે છે. તો તેને પાસે ₹1,14,33,349 જેટલું ફંડ ભેગું થાય. તમે પોતાનું ઈન્વેસમેન્ટ માત્ર ₹19,73,928 જ હતું તો તેને રીટર્ન રૂપે ₹94,59,421 રૂપિયા મળ્યા.
Normal | Total Contributions | Future Value (Step-Up SIP) |
5 | ₹73,261 | ₹1,02,354 |
10 | ₹1,91,249 | ₹3,65,112 |
15 | ₹3,81,270 | ₹9,79,874 |
20 | ₹6,87,300 | ₹23,44,822 |
25 | ₹11,80,165 | ₹52,76,570 |
30 | ₹19,73,928 | ₹1,14,33,349 |
Step up sip calculator માટે અહીં ગણતરી કરી શકો છે. આહી ક્લિક કરો.
Conclusion
આપણે જાણીએ છે કે આજના જમાનામાં એક પગાર દર વ્યક્તિ માટે ભવિષ્ય મટે ફંડ ભેગું કરવા માટે સૌથી સરળ રસ્તો છે. મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમય માટે રોકાણ કરવું. Sip થી કરેલા રોકાણ એક દમ સરળ અને આસાન છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ હંમેશ માટે 7 થી વધારે વર્ષ માટે કરવું જોઈએ. જો કોઈપણ પ્રસ્ન હોય તો કોમેન્ટમાં જણાવો તેમજ જો આ આર્ટિકલ તમને ગમ્યો હોય તો તમારા મિત્ર માં શેર કરો.
How do you calculate compounding?
રુપિયા 1000 ની Sip મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેંટન કરે છે. અને sip 10% Step up સાથે કરે તો તેને 13.5% રીટર્ન મળે જે 30 વર્ષ સુધી Sip કરે છે. તો તેને પાસે ₹1,14,33,349 જેટલું ફંડ ભેગું થાય.
How to start investing with RS 1000?
ઉદાહરણ રમેશ નામનો વ્યક્તિ એ રુપિયા 1000 ની Sip મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેંટન કરે છે. અને sip 10% Step up સાથે કરે તો તેને 13.5% રીટર્ન મળે જે 30 વર્ષ સુધી Sip કરે છે. તો તેને પાસે ₹1,14,33,349 જેટલું ફંડ ભેગું થાય. તમે પોતાનું ઈન્વેસમેન્ટ માત્ર ₹19,73,928 જ હતું તો તેને રીટર્ન રૂપે ₹94,59,421 રૂપિયા મળ્યા.
Is SIP a good investment?
મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ માટે હંમેશા લોન્ગ ટર્મ માટે જ કરુવું જોઈએ. એટલે કે 7 થી લાય ને 30 વર્ષના સમય ગાળામાટે કરવું જોઈએ. તેમજ Sip હંમેશ 10% step up પ્રમાણે રાખવી જોઈએ. જે તમારા કોરપસમાં વધારો કરવામાં મદદ કરશે.
Is SIP better than fd?
જયારે પણ રોકાણ અથવા રૂપિયા બચાવવાની વાત આવે ત્યારે આપણે બેંક ફિક્સ ડિપોઝીટમાં રોકીયે છે. પણ શું ફિક્સ ડિપોઝીટ એ આપણેને કરોડપતિ કે વેલ્ધી બનાવના સક્ષમ છે. કારણ કે આપણે જાણીયે છે. કે ફિક્સ ડિપૉડિજિટ માત્ર રૂપિયા પ્રોટેક કરી શકે પણ ગ્રો ( વધારી ) ના શકે. કારણ કે ઇન્ફ્લ્યુશન ( મોંઘવારી ) ના દર ની આજુબાજુ જ રીટર્ન પે છે. તો કે રીતે ઈન્વેસમેન્ટ કરવું જોઈએ તો જોઈએ.
તો અપને જયારે કોઈ પણ અનુભવ વગર રોકાણ શરુ કરવું હોય તો સૌપ્રથણ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવા જોએ.મ્યુચ્યુઅલ ફંડ માં રોકાણ કરવા માટે એક સેલેરી વાળા વ્યકતીય SIP ના રૂપે શરૂવાત કરવી જોઈએ. Sip એટલે Systematic Investment Plan જેમાં દર મહિને તેમે નક્કી કરેલા રૂપિયા ઑટોમેટિક ઈન્વેસ્ટ થતા રહે છે.
Good knowledge
An SIP Calculator is a valuable tool for estimating the future value of your investments and comparing the potential returns of monthly versus yearly SIPs.