vinesh phogat

Olympics 2024: વિનેશ ફોગાટની ફાઇનલમાં ડીસ્કોલિફાઈ જાણો શું કારણો રહ્યા.

Olympics 2024: વિનેશ ફોગાટની ફાઇનલમાં ડીસ્કોલિફાઈ જાણો શું કારણો રહ્યા.

        ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ ભારત માટે ગોલડ મેડલ જીતવા ની આશા અમર રાખી છે. આજે પેરિશ Olympics 2024 નો આજે 11મોં દિવસ છે. આજે ભારત માટે એથ્લેટિક્સ પુરુષોની જેવલિન – નીરજ ચોપરા અને સાંજે 5:00- મહિલા કુસ્તી 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ – વિનેશ ફોગાટ માટે મહત્વનો દિવસ રહ્યો હતો .

       ભારતમાટે ગોલ્ડ જીતનાર નીરજ ચોપરાએ જેવલિન થ્રોની ફાઈનલ મેચ માટે સિલેકશન થય ગયું હતું. નીરજ ચોપરા આજે જેવલિન થ્રોના ક્વોલિફાઇંગ રાઉન્ડની મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 89.34 મીટરનો પ્રથમ થ્રો કર્યો હતો. નીરજનો આ સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. નીરજના હરીફ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.63 મીટર અને પાકિસ્તાનના અરશદ નદીમે 86.59 મીટર થ્રો કરીને ફાઈનલમાં ક્વોલિફાય કર્યું હતું.

        પેરિશ Olympics 2024 વિનેશ ફોગાટે ડિફેન્ડિંગ ચેમ્પયન યુવી સુસાકી કે જે જાપાનની રેસલર ટોકિયો ઓલમ્પિકમાં ચૂવર્ણ ચંદ્રક વિજેતા રહી સૂકી છે, તેને હરાવી પેરિશ ઓલમ્પિકમાં સેમી ફાયનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
વિનેશ માટે આ મેચ ખુબ મહત્વની અને જોરદાર ટક્કરની રહી હતી. આજની મેચમાં વિનેશ ફોગાટ સરુવાતમાં ખુબ મુશ્કેલીનો સામનો કર્યો હતો નંબર વેન રહી સૂકેલી જાપાની રેસલર યુવી સરુવાત માં લીડ પર હતી પરંતુ લાસ્ટમાં વિનેશાએ મેચને પલ્ટીનાખી હતી. અને ભવ્ય જીત મેળવી ભારતને ગોલ્ડ મેડલ જીતવાની સંભાવવા કાયમ રાખી છે.

vinesh phogat, Olympics 2024
Picture by United World Wrestling

 

Olympics 2024: વિનેશ ફોગાટ સેમીફાયનલમાં એન્ટ્રી.

પ્રથમ રાઉન્ડમાં યુવી સુસાકીને માત્ર એક જ પોઈન્ટ મળ્યો હતો. પરંતુ વિનેશ હારી નહોતી હાજી રાઉન્ડ બાકી હતા . વિનેશને પેસિવ રેસલિંગ માટે રેફરી દ્વારા એવું ના કરવાની સલાહ આપવામાં હતી. આ પછી વિનેશે 30 સેકન્ડના સમયની અંદર ગેમ પોઇન્ટ મેળવવાનો હતો. વિનેશે આવું ન કર્યું અને યુવી સુસાકીને પોઈન્ટ મળ્યો.

યુવી સુસાકીએ બીજા રાઉન્ડમાં પણ એક પોઈન્ટ મેળવ્યો અને 2-0થી આગળ થઈ ગઈ હતી. વિનેશ માટે જેમ જેમ રમત આગળ વધી રહી હતી તેમ તેમ ભારતીય રમતપ્રેમીઓના તેમનો સપોર્ટ કરી રહ્યા હતા. જે તેનો ત્રીજી ઓલિમ્પિક રમી રહી હતી, તેણે પણ તેના અનુભવનો પૂરેપૂરો ઉપયોગ કર્યો અને છેલ્લી થોડી સેકન્ડમાં યુવી સુસાકીની સામે મુકાબલો કરીને જીત મેળવી. વિનેશ ફોગાટે આ મેચ 3-2થી જીતી મેળવી હતી.

ભારતીય પ્રશંસકો એ વિનેસ ફોગાટ ને ચીયર કરી રહ્યા હતા . આ ક્ષણ ખુબ આનંદદાય બની ગઈ હતી.
ભારતની પેરિસ Olympics 2024માં 3 બ્રોન્ઝ મેડલ આવ્યા છે, જેમાં મનુ ભાકરે શુટિંગમાં બે મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. હજુ નીરજ ચોપરા તેમજ બાકીના ભારતીય ખેલાડીઓ મેડલ જીતવાની આશાઓ છે. નીરજ ચોપરા ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. આ મેચ 8મી ઓગસ્ટે રમાશે.

vinesh phogat Olympics 2024
Picture by United World Wrestling

Olympics 2024: વિનેશ ફોગાટની ફાઇનલમાં ડીસ્કોલિફાઈ જાણો શું કારણો રહ્યા.

પેરિશ ઓલમ્પિકમાં 2024 માં સમગ્ર ભારત ની આશા ગોલ્ડ મેડલ જીતવાની ઉમીદ પર પાણી ફરી વળ્યું છે. સેમિફાઇનલમાં જબરદસ્ત જીત બાદ વિનેશ ફોગાટ આગળ ની મેચમાં ડિસકોલીફાય કરી દેવામાં આવી હતી . કારણ કે 50kg ફ્રી સ્ટાયલ રેસેલિંગમાં ખેલાડીનો વજન 50 કિગ્રા થી વધુ ના હોવો જોઈએ. પણ વિનેશ નો વજન 50 કિગ્રા માથે થયો આથી તેમને ડીસકોલિફાય કરાર કરવામાં આવી.

વજન ને ઘટાડવા માટે વેનિસ ફોગાટ એ ઘણા પ્રયત્નો પણ કાર્ય. તેમનો વજન 52 કિગ્રા જેટલો હતો તે ઘટાડવા માટે વેનિસા એ પાણી નો પણ ત્યાગ કર્યો , પોતાના વૅલ સુધા કપાવ્યા અને અંતમ પોતાનું બ્લડ પણ શરીરમાં થી કાઢ્યું ત્યાર બાદ પણ વજન 50 કિગ્રા કરતા વધારે હોવાથી બીજા ઘણા પ્રયાસો પણ કર્યા. લાસ્ટ માં હોસ્પિટલમાં દાખલ પણ થવાનો વારો આવ્યો. ભારતને આજે ગર્વ છે. કે ભારત દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મુક્યો હતો.

આમ જોયેતો વેનિસ ફોગાટ ડીસ્કોલિફાય થયા બાદ પણ તેમને એક વિશ્વ ચેમ્પિયન ખેલાડી ને હરાવી છે. જેને કોઈ ના હરાવી શક્યું તેને ભારતની રેસલર વિનેશ ફોગાટ હરાવી છે. આજ વાત ભારત માટે ગૌરવ લેવા જેવી છે. વેનિસ ફોગટને આખા ભારત દેશ માં તેમને ખુબ પ્રશંસા કરવા માં આવી રહી છે.

આ પણ વાંચો હિંડનબર્ગે નો નવો ખુલાસો અહીં જુવો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *