Table of Contents
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ભરતી માટે રાહ જોનાર ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે . છેલ્લા ઘણા સમયથી રાહ જોવાય રહી હતી. તે ભરતી એટલે કે PSI-LRD POlice Bharati ને લાયને ખુબજ મહત્વના સામાસાર આવી ગયા છે.
PSI-LRD Police Bharati; જાહેરાત એપ્લિકેશન કરવાની તારીખ.
ગુજરાત પોલીસ ભરતી માટે જે ઉમેદવાઓ ખુબજ આતુરથાથી રાહ જોય રહ્યા હતા તેનો અંત આવ્યો છે. જે ઉમેદવારો પોતાને પોલીસ બનાવના સપના જોય રહ્યા હોય છે . તે ઉમેદવારો ખરેખર પોતાની તૈયારી માટે પહેલેથી લાગી ગયા હોય છે. પરંતુ જે ઉમેદવારો હજી જાહેરાતની રાહ જોય રહ્યા હોય. તો તેવા ઉમેદવારો હવે તૈયારી શરુ કરી દેવી જોઈએ. કારણ કે પોલિશ ભરતી બોર્ડ ના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા PSI-LRD Police Bharati ભરતી માટેની ફ્રોમ ભરવાની તારીની જાહેરાત કરી છે.
આગામી 26 ઓગસ્ટ થી 9 સપ્તેમ્બેર સુધી ઓનલાઇન ફ્રોમ ભરવાની જાહેરાત કરી છે. 26 ઓગસ્ટ થી ભરતી માટે ફ્રોમ ભરવા પોર્ટલ ખુલ્લું મુકાશે. અગાવ 2021માં જે ઉમેદવારો સ્નાતક નહતા થાય તેવા ઉમેદવારો સ્નાતક થાય ગયા હોય તેવા ઉમેદવારો PSI બનાવા માંગતા હોય તો PSI માં પોતાનું ફ્રોમ ભરી શકે છે .
પોલીસ ભારતી માટે ફ્રોમ ભરવા અહીં ક્લિક કરો છેલ્લી તારીખ 9 સપ્ટેમ્બર 2024 ના રાત્રે 11:59 મિનિટ સુધી જ ભરાશે.
PSI-LRD Police Bharati; અગાવ થયેલી ગેરરીતિ.
ગુજરાત પોલિશ ભરતી માટે અગાવ જે ગેરરીતિ થયેલી છે . તેને ધ્યાનમાં લાય અને ખુબ મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે.અગાવ 2021 માં થયેલી ભરતીમાં ગેરરીતિના બનાવો સામે આવ્યા હતા. તાના સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. 2021 ની પોલીસે ભરતીમાં ગેરરીતિ ના બનાવામાં બે ઉમેદવારને મોબાઈલ તેમજ સાહિત્ય સાથે લાવવાના ગેરરીતિ નસમે આવી હતી . તેમજ બીજા ત્રણ ઉમેદવારો એવા નીકળ્યા હતા કે તેઓએ કોલલેટરમાં છેડા કર્યા હતા. આવી ગેરરીતિ ની ઘટના માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગેરરીતિ માં સામેલ ટોટલ 37 ઉમેદવારો સામે ગેરરીતિ બાદલ 3 વર્ષ સરકારી ભરતી માટે ગેરલાયક ગણવામાં આવ્યા છે.
લોકરક્ષક ભરતી 2021 માં ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ કરનાર 37 ઉમેદવારો ને રાજ્ય સરકારની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) August 13, 2024
જે ઉમેદવાઓ ગેરલાયક ગણવામાં આવ્યા છે. તેનું લિસ્ટ માટે અહીં જુવો.
તમામ પ્રકાર ની PSI-LRD Police Bharati માહિતી માટે ઓફિશ્યિલ વેબસાઈટ માટે અહીં જુઓ.
આ પણ વાંચો CCE 2024 ભરતી, પરીક્ષા, આન્સર કી અને પરિણામ વિષે. અહીં જુવો