market crash

Stock market today; શેરબજાર લાલ રંગથી રંગાયું.

Stock market; શેરબજાર 2222 પોઇન્ટનો ધટાડો; લાલ રંગથી રંગાયું.

Stock market
Stock market

5 ઓગસ્ટ ના દિવસે ( stock market) શેરબજારમાં લાલ રંગથી રંગાયેલ ગયું. સેન્સેક્સ 2,222 પોઇન્ટ 78759 પર બંધ થયો. તો નિફ્ટી 50 2.67% તૂટીને 662 પોઇન્ટના નીચલા સ્તરે આવી અને 24055 પર બંધ થયો: રોકાણકારોએ અંદાજે રૂ. 17 લાખ કરોડ ગુમાવ્યા;

નિફ્ટી 50ના શેરોમા ટાટામોટર્સ 7.31%,ઓ.એન.જી.સી. 6%,અદાણીપોર્ટ 5.96% અને ટાટાસ્ટીલ 5.31% ની વેચવાલી જોવા મળી હતી.

મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ લગભગ 4% ઘટ્યા.

અમેરિકામાં મંદીના ભયને કારણે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, એટલે કે આજે 5 ઓગસ્ટે સેન્સેક્સ 2,222 પોઈન્ટ તૂટ્યો છે. 78,759 પર આવીને બંધ થયો છે. એ જ સમયે નિફ્ટીમાં લગભગ 662 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, એ 24,055ના સ્તર પર આવીને બંધ થયો છે.

શેરબજારમાં મંદીના કારણો.

1.છેલ્લા ઓક્ટબર 2023ના સમયથી શરેમાર્કેટમાં ( Stock market ) એકદમ તેજી જોવા મળી છે. એના કારણે ભારતીય શેરબજારનું વેલ્યુએશન મોંઘુ જોવા મળી રહ્યું હતું..
અને રિટેલ એસ.આઈ. પી. ના કારણે પણ બજાર પોતાની સર્વોચ્ચ ઉંચાઈ પાર છે. શેરબજારમાં તૂટવા માટે બસ એક નેગેટિવ સેન્ટિમેન્ટ જોયતું હતું.. કારણ કે ભારતીય શેરબજાર અત્યાતે વેલ્યુ પ્રમાણે મોંઘા હોય ખાસ કરીને મીડ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ છેલ્લા 2 વર્ષમાં ખુબજ વડતર આપ્યું છે. પરંતુ કોઈ કરેકશન આપ્યું નથી આથી પણ પ્રોફિટ બુકિંગ આવી છે.

2. અમેરિકાના બજાર બાજરમાં નેસ્ડેક ઈન્ડેક્સ 10% થી તૂટતું જોવા મળ્યું હતું.અમેરિકામાં અનએમ્પ્લોયમેન્ટ ડેટા તેમજ મેન્યુફેકશરીંગ ડેટા અનુમાન કરતા બહુ ખરાબ આવ્યા તે પણ એક મહત્વનું કારણ છે. જેના કારણે મંદી ની સંભાવના વધી ગઈ છે. અમેરાઇકમાં ફેડ પણ ઇમર્જસી બેઠક બોલાવી પણ શાકે છે. અને જાણીતા એવા કે જેમનું નામ બધાને ખબર હોય તેવા ઇન્વેસ્ટર વોર્ટન બફેટ એપલ જેવી મોટી કંપનીના શેર હોલ્ડિંગના 50% વહેચી દીધા છે આવા પણ માહિતી મળી રહી છે. તેવો પણ શેર કરતા રોકડ રાખવાનું માને છે. કારણ કે અમેરિકા મંદી તરફ જતું હોય તેવું લાગી રહું છે.

3. જાપાનનું નિક્કી 12.40% ઘટ્યું કારણ કે જાપાનની બેંક બેન્ક ઓફ જાપાન દ્રારા તેમના બેન્ચમાર્ક વ્યાજ દરમાં વધારો કર્યો. જેના કારણે રોકાણકરોને વધુ વ્યાજ આપવું પડી શકે. અને આગળના સમયમાં હાજી વ્યાજ દર વધી શકે તેમ રોકાણકારોને લાગી રહ્યુ છે. જાપાન માં વ્યાજ દર વધવાના કારણે જે મોટા હેજ ફંડ જાપાનથી ઓછા ફંડ મેળવી અને શેરમાર્કેટમાં લગાવતા હતા જેને કેરી ટ્રેડ પણ કહેવામાં આવે છે. પરંતુ હવે તે માટે જાપાનમાંથી ફંડ લેવું મોંધુ પડી શકે છે.

4. ઈરાન-ઇઝરાયલ યુદ્ધના ડરથી બજાર ( Stock market ) પાર અસર જોવા મળી છે સેલ્લા ઘણા સમયથી જે ઇઝરાયલ હમાસ ના યુદ્ધ હવે તેમાં ઈરાન નો પણ સમાવેશ થતો જોવા મળી રહ્યો છે. હંમેશ અપડેટ આવતા હોય છે. કે સામે વળતો જવાબઅપસુ . ગમે ત્યારે ઇઝરાયલ પાર હુમલો થાય તેવી સ્થિતિ આવીને ઉભી છે. જેના કારણે શેરબજાર માં દર નો માહોલ જોવા મળી રહ્યો છે.

સીગલ ઇન્ડિયા IPO.

સીગલના IPOનો છેલ્લો દિવસ, 14.01 ગણો સબ્સ્ક્રાઈબ થયો
5 સપ્તેમ્બેર સીગલ ઇન્ડિયાની ipo ના છેલ્લા દિવસે 14.01 ગણો સબક્રાઈબ થય ગયો હતો. અત્યાર સુધીમાં સીગલ ઇન્ડિયાનો ipo બે દિવસમાં કુલ 1.26 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. લિસ્ટિંગ પહેલાં સીગલ ઇન્ડિયા કંપનીના શેર ગ્રે માર્કેટમાં 5.99% એટલે કે રૂ. 24 પ્રતિ શેરના પ્રીમિયમ પર પહોંચી ગઉઅ હતા.

Ceigall india
WCeigall india

gift nifty at 24143 

Dow jones at 38703 down 2.6%

આ પણ વાંચો હિંડનબર્ગે નો નવો ખુલાસો અહીં જુઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *