upi circle

UPI CIRCLE; જાણો શું છે? Upi સર્કલ કોણ વાપરી શકેશે ? કોને થશે ફાયદો અને નુકશાન ?

આજ ડિજિટલાઇઝેશની દુનિયામાં ભારત એક કદમ આગળ છે. કારણ કે ભારતની અંદર ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર ખુબજ સરળ બની ગયું છે. હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા UPI CIRCLE ની શરૂવાત કરવામાં આવી રહી છે. તો આજે આપણે તેને લગતી માહિતી વિશે જાણીયે. આજે આપણે જોયે તો upi પેમેન્ટનું ખુબજ વપરાશ વધી ગયો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જયારે થી UPI યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ શરુ કરવામાં આવ્યું. ત્યાર થી લાય ને આજ સુધી ધણી બધી નવી એપ્પ આવી છે.

NPCI
NPCI: upi circle

NPCI વિશે થોડું જાણીયે.

NPCI એ એક પેમેન્ટ ટ્રાન્ફર કરવા માટે ગવર્મેન્ટ દ્વારા કાર્ય કરતુ પ્લેટફોર્મ છે. જેનું ફુલફોર્મ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) છે. UPI અને UPI CIRCLE આ પેયમેન્ટ સર્વિસ npci ની અંદર આવે છે.

UPI વિશે થોડું જાણીયે

upi એ એક પેયમેન્ટ ટ્રાન્ફર સુવિધા છે . જેના ઉપયોગથી આજે આપણે સરળ રીતિ રૂપિયાની લેવડ દેવળ કરી શકીયે છીએ. આજે આપણે સૌવ upi app દ્વારા સામાન્ય ખર્ષ પણ upi માધ્યમ થી ઑનલાયન ટ્રાન્સફર કરીયે શીયે . upi નું ફુલફોર્મ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ છે. જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા કાર્ય કરે છે.

upi
upi

UPI CIRCLE શું છે?

13 ઓગસ્ટ 2024 ના રોજ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાનવવામાં આવ્યું છે. કે UPI CIRCLE એ નવું ફ્યુસર છે. જે upi વપરાશ કરતા પોતાના upi થી પોતાના વિશ્વાસપાત્ર મિત્રો અથવા તો કુટુંબી જાનો ને આંશિક કે સંપૂર્ણ રીતે પ્રાથમિક લિંક તરીકે કાર્ય કરશે. UPI CIRCLE માં જોડાશે. MPC ની બેઠકમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ UPI CIRCLE ફ્યુસરની જાહેરાત કરવામાં આવી.

અને જણાવ્યું હતું કે તેની અંદર પેમેન્ટ્સ લિમિટ ની સુવિધા પણ આપવામાં આવશે . અને વધારાની માહિતી રજુ કરવામાં આવશે. આંશિક વપરાશ કરતા વ્યવહાર શરુ કરી શકે પરંતુ પેમન્ટ માટે પ્રાથમિક વપરાશ કર્તાની જરૂર પડે છે. જયારે સંપૂર્ણ સભ્ય એ વ્યવહાર શરુ અને પૂર્ણ કરી શકે છે.

UPI CIRCLE કોણ વાપરી શકાશે ?

વપરાશ કરતા તેના કુટુંબી જાણો અથવા તમને બાળકો માટે ખુબ ઉપયોગી થશે. જેમાં વપરાશ કરતા તેના બાળકો વાતી પેમેન્ટ કરી શકેશે એમજ વૃદ્ધ નાગરિકો વાથી તામના બાળકો પેમેન્ટ કરી શકશે. આનાથી પ્રાથમિક ખાતા ધારકોને કરેલા પેમેન્ટ પર નજર રાખવામાં મદદ રૂપ થશે. અને કોઈ છેતરપિંડી ના થાય તેના પર પણ નજર રાખી શકાશે .

પ્રાથમિક વપરાશકર્તા:

જે ખાતાધારક સર્કલ ની શરૂવાત કરે અને તેનું નિયઁત્રણ કરે છે . અને તેમાં બીજા ને જોડી શકે છે .

ગૌણ વપરાશકર્તા:

જે માં સભ્યો બનાવેલ હોય તેને આંશિક અથવા સંપૂર્ણ એકસેસ ની મંજૂરી પેલી હોય છે.

UPI CIRCLE બે પ્રકારના પ્રતિનિધિમંડળને સક્ષમ કરે છે:

સંપૂર્ણ પ્રતિનિધિમંડળ: જે પ્રતિનિધિમંડળ માં કોઈ બીજી મંજૂરીની જરૂર નથી રહેતી. તે સંપૂર્ણ વ્યવહારો કરવા માટે સમર્થ હોય છે .

આંશિક પ્રતિનિધિમંડળ: આ મંડળ ની અંદર વપરાશ કરતાને સંપૂર્ણ અધિકાર હોતા નથી. તે માત્ર વ્યવહાર શરુ કરી શકે છે. પરંતુ જ્યાં સુધી પ્રાથમિક વપરાશકર્તા upi પિન ના દાખલ કરે ત્યાં શુદ્ધિ વ્યવહાર પૂર્ણ નથી થતો.

આ પણ જુઓ Gold price: સોનાની કિંમતમાં કેટલો થયો ફેરફાર શું ખરીદી કરવી જોઈએ ? અહીં જુઓ

What is the UPI circle?

13 ઓગસ્ટ 2024 ના રોજ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાનવવામાં આવ્યું છે. કે upi circle એ નવું ફ્યુસર છે. જે upi વપરાશ કરતા પોતાના upi થી પોતાના વિશ્વાસપાત્ર અને તો કુટુંબી જાનો ને આંશિક કે સંપૂર્ણ રીતે પ્રાથમિક લિંક તરીકે કાર્ય કરશે.

Who is the owner of UPI?

upi નું ફુલફોર્મ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ છે. જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા કાર્ય કરે છે.

What is UPI?

upi એ એક પેયમેન્ટ ટ્રાન્ફર સુવિધા છે. આજે આપણે સૌવ upi app દ્વારા સામાન્ય ખર્ષ પણ upi માધ્યમ થી ઑનલાયન ટ્રાન્સફર કરીયે શીયે . upi નું ફુલફોર્મ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ છે. જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા કાર્ય કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *