ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદરવા માસની સુદ પક્ષના ચોથના દિવસે ઉજવવામાં આવે છે.
ગણેશ ચતુર્થીનો તહેવાર ભગવાન શ્રી ગણેશના જન્મનીમિતે ઉજવવામાં આવે છે.
શ્રી ગણેશભગવાન સતત 10 દિવસ સુધી મહાભારત લખ્યું તેના કારણે ગણેશજી પર માટી અને ધૂળ જમા થય જેને સાફ કરવા ભગવાન સરસ્વતી નદી માં સ્નાન કર્યું. તેથી 10 દિવશ તહેવાર ઉજવવામાં આવે છે.
શ્રી ગણેશભગવાન એ વિધ્નહરતા તેમજ બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. તેમજ પ્રથમ પૂજનીય દેવતા છે.
શ્રી ગણેશભગવાનના પિતા મહાદેવ અને માતા પાર્વતી અને ભાઈ કાર્તિકેય તેમજ બહેન ઓખા છે.
શ્રી ગણેશભગવાનના પત્ની વિશ્વકર્માની બે પુત્રી રિદ્ધિ અને સીધી તેમજ તેમના પુત્રો શુભ અને લાભ છે.
શ્રી ગણેશભગવાનનો પ્રિય પ્રસાદ લાડુ અને પ્રિય ફૂલ પીળા અને લાલ જાસુદ અને ગલગોટા છે.