અદાણીગ્રુપ પર જોરદાર આક્ષેપ અને પુરાવા આપ્યાના. 18 મહિના બાદ પણ મોરેસીરસ સ્થિત શેલ એન્ટિટી દ્વારા શંકાશ્પદ વેપાર અને સ્ટોક મેનુપલેસન કરવામાં આવે.
સેબીના વર્તમાન અધ્યક્ષના માધવી બુશ અને તેમના પતિ પાસે અદાણી મનીસૈફીન ઘોટાળા ઉપયોગ ધેરાયેલા બને અસ્પટ ફંડોમાં ભાગ હતો.
અદાણીગ્રુપ પર જોરદાર આક્ષેપ અને પુરાવા આપ્યાના. 18 મહિના બાદ પણ મોરેસીરસ સ્થિત શેલ એન્ટિટી દ્વારા શંકાશ્પદ વેપાર અને સ્ટોક મેનુપલેસન કરવામાં આવે. તેના પાર કોઈ પગલાં નથી લેવામાં આવ્યા
આઈ પી ઈ પ્લસ ફંડ એક નાનું ઓફશોર મોરેશિયસ ફંડ છે. કે જે અદાણીના ઇન્વેસ્ટર દ્વારા ઇન્ડિયા ઇન્ફોલાઇન દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. જે એક વેલ્થ મેનેજમેન્ટ ફર્મ છે. તેનો વાયરકાર્ડ ઘોટાળામાં હાથ છે.
ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી દ્વારા આ ફર્મનો ઉપયોગ કરી ભારતીય બજારમાં રોકાણ કરવા ઉપયોગ કર્યો છે.