પહેલું કાર્ય એ કરવું જોઈએ કે તમારી પાસે એક ટર્મ ઇન્સયોરન્સ હોવો જરૂરી છે.
હંમેશા પોતાની ફરજીયાત જરૂરી ખર્ચ ના 6 થી 12 મહિના સુધીનો ખર્ચ થય શકે એટલો ઇમરજન્સી ફંડ રાખવો.
₹1000 ની Sip કરો ,sip 10% Step up રાખો, 13.5% રીટર્ન મળે અને 30 વર્ષ સુધી Sip કરો તો તમારી પાસે ₹1,14,33,349 જેટલું ફંડ ભેગું થાય.
index fund માં 50%, midcap માં 30% અને smallcap માં 20% Sip કરવી જોઈએ.
Learn more