દર વર્ષ રક્ષાબંધન શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ પાર આવે છે. 2024માં 19 તારીખને સોમવારના દિવસે છે.
રક્ષાબંધબનનો સમય 19 તારીખે સવારના 3:04 થી અને રાત્રીના 11:55 વાગ્યા સુધીનો છે.
રાખડી બાંધવાનો શુભ મુહર્તનો સમય 19 તારીખ બપોરના 1:45 થી 4:19 વાગ્યા સુધીનો છે.
રાખડી બાંધવા માટે ભદ્રા વગરનો સમય 1:30 થી 9:07 સુધીનો છે.
ભદ્રના સમયમાં રાખડી ના બંધાવી જોઈએ કે કોઈશુભ કાર્ય પણ ના કરવું જોઈએ