બહેન એટલે " કિટા થી લઈ બીચ્ચા સુધીનો સંબંધ "

બહેન એટલે... જેની સાથે બે ઘડી વાતો થાય અને આંખ મીંચીને વિશ્વાસ કરાય...

બહેન એટલે... ભાઈને ખુશ કરવામાં પોતાનું દુ:ખ ભૂલી જાય...

બહેન એટલે... " ભાઈ નાનો હોય કે મોટો પણ બહેન માટે એ ઢીંગલો જ હોય છે. "